શ્રી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ

  • Home
  • India
  • Vadodara
  • શ્રી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ

શ્રી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ, Religious organisation, Vadodara.

Here you can Get Daily Murti Darshan of "Akshar-Purushottam Swaminarayan Mandir, Haridham" and also Music, Videos, Event, Shikshapatri, Vachnamrut, Swamini Vato, etc............

29/06/2018
યોગી આવો તે રંગ મને શીદ લગાડ્યો બીજો ચડતો નથી એકેય રંગ યોગીરાજ
15/04/2018

યોગી આવો તે રંગ મને શીદ લગાડ્યો બીજો ચડતો નથી એકેય રંગ યોગીરાજ

11/03/2018

Jai Swaminarayan
25/02/2018

Jai Swaminarayan

Wallpaper
22/01/2018

Wallpaper

Atmiya Yuva Mahotsav 2018
09/01/2018

Atmiya Yuva Mahotsav 2018

જય સ્વામિનારાયણ... દાસના દાસ....આજ રોજ 3⃣1⃣ ડિસેમ્બર, શ્રી "સ્વામિનારાયણ" મહામંત્ર પ્રદાનદિનના મંગલ અવસરે હરિધામ સંકુલ w...
31/12/2017

જય સ્વામિનારાયણ... દાસના દાસ....

આજ રોજ 3⃣1⃣ ડિસેમ્બર, શ્રી "સ્વામિનારાયણ" મહામંત્ર પ્રદાનદિનના મંગલ અવસરે હરિધામ સંકુલ www.haridham.shop વેબસાઈટ સહર્ષ આપને અર્પણ કરે છે. 🙏🙏

આ વેબસાઈટના માધયમથી...

❇ ઘરમંદિર 🏫 માટે શ્રી ઠાકોરજી તથા ગુરુપરંપરાની મૂર્તિઓ 🖼 વિધ વિધ સાઈઝમાં ઘરબેઠાં 🎁 મેળવી શકાશે...

❇ ગુરુહરિ પ.પૂ.સ્વામીશ્રીની વિધ વિધ પ્રકારની સ્મૃતિઓની મનપસંદ મૂર્તિઓ મેળવી શકાશે...

❇ નિત્યપૂજાની 🛐 તમામ સામગ્રીઓ મેળવી શકાશે...

❇ આપની પસંદગી અનુસાર વિધ વિધ પ્રકારની 📿 કંઠી, માળા વગેરે ઘરઆંગણે મેળવી શકાશે...

❇ આધ્યાત્મિક પથ માટે પથદર્શક પ્રકાશનો 📚 (પુસ્તકો) ઉપરાંત 📅 કેલેન્ડર, 📒 ડાયરી અને માંગલિક પ્રસંગો માટે વિધ વિધ ડીઝાઇનવાળી કંકોત્રીઓ મેળવી શકાશે...

❇ અંબરીષ ડ્રેસ 👖 (યુનિફોર્મ) માટેનું કાપડ મેળવી શકાશે...

આપની આવશ્યકતા અનુસાર www.haridham.shop ઉપરથી ખરીદેલી સામગ્રીઓ 🛒 કુરિયર 🚛 ધ્વારા (ફક્ત ભારતમાં) આપના ઘર આંગણે 🎁 મેળવી, ભગવાન પ્રત્યેની યાત્રા વેગવંતી બનાવીએ..

 #  # #
26/12/2017

# # #

Address

Vadodara
391745

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share