NSG Charitable Trust

NSG Charitable Trust NSG Charitable Trust . This is trust which belongs to Narshji mandir ,vadodara .

જય નરહરિ લાલ
07/05/2026

જય નરહરિ લાલ

🇮🇳 નરહરિ જયંતિ નિમિત્તે આજ રોજ પૂનમ હોવાથી નરસિંહજી ના મંદિરે 100 લીટર છાસ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં લગભગ 400 થી 5...
01/05/2026

🇮🇳 નરહરિ જયંતિ નિમિત્તે આજ રોજ પૂનમ હોવાથી નરસિંહજી ના મંદિરે 100 લીટર છાસ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં લગભગ 400 થી 500 લોકો એ પ્રસાદી નો લાભ લીધો 🇮🇳

🇮🇳 નરહરિ જયંતિ નિમિત્તે આજ રોજ નરસિંહજી ની પોળ ના નાકે 300 લીટર છાસ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં લગભગ 1200 થી 1500 લો...
30/04/2026

🇮🇳 નરહરિ જયંતિ નિમિત્તે આજ રોજ નરસિંહજી ની પોળ ના નાકે 300 લીટર છાસ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં લગભગ 1200 થી 1500 લોકો એ પ્રસાદી નો લાભ લીધો 🇮🇳

જય શ્રી નરહરિ લાલ
14/02/2026

જય શ્રી નરહરિ લાલ

Om shanti
17/01/2026

Om shanti

Om shanti
22/07/2025

Om shanti

કર્ણાવતી મહાનગર સ્ટેડીગ કમીટીના પૂર્વ ચેરમેન, ઔડાના પૂર્વ ચેરમેન, આમ વહીવટી કુશળતા ધરાવતા, સરળ સ્વાભવ અને મૃદુભાષી ગુજરા...
15/07/2025

કર્ણાવતી મહાનગર સ્ટેડીગ કમીટીના પૂર્વ ચેરમેન, ઔડાના પૂર્વ ચેરમેન, આમ વહીવટી કુશળતા ધરાવતા, સરળ સ્વાભવ અને મૃદુભાષી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

Congratulations
25/06/2025

Congratulations

પ્રભુ આ કરુણ ઘટના મા ભોગ બનેલ સૌ વ્યક્તિઓ ને મોક્ષ આપે તથા તેમના પરિવાર જનો ને  આ મુશ્કેલ ઘડી નો સામનો કરવાની શક્તિ આપે ...
14/06/2025

પ્રભુ આ કરુણ ઘટના મા ભોગ બનેલ સૌ વ્યક્તિઓ ને મોક્ષ આપે તથા તેમના પરિવાર જનો ને આ મુશ્કેલ ઘડી નો સામનો કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે નમન.

28/05/2025
શ્રી નરસિંહજીભગવાન ના પ્રાગટ્ય દિવસ નીમીતે  શ્રી નરસિંહજી સેવક ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રરા આજરોજ 300 લીટર છાસ નુ વિતરણ
12/05/2025

શ્રી નરસિંહજીભગવાન ના પ્રાગટ્ય દિવસ નીમીતે શ્રી નરસિંહજી સેવક ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રરા આજરોજ 300 લીટર છાસ નુ વિતરણ

Address

Vadodara
390001

Telephone

+919033014436

Website

Alerts

Be the first to know and let us send you an email when NSG Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to NSG Charitable Trust:

Share