Chandranagar Yuvak Mandal

Chandranagar Yuvak Mandal A page for Chandranagar Society, where Yuvak MandaL organizing different functions.

સોસાઇટી માં વસતાં તમામ ગણેશ ભક્તો ને જણાવવાનું કે આજે આપણે ગણપતિ બાપ્પા નું સાંજે DJ સાથે સ્વાગત કરીશું… તેથી તમામ ભાવિક...
18/09/2023

સોસાઇટી માં વસતાં તમામ ગણેશ ભક્તો ને જણાવવાનું કે આજે આપણે ગણપતિ બાપ્પા નું સાંજે DJ સાથે સ્વાગત કરીશું…

તેથી તમામ ભાવિક ભક્તો ને વિનંતી કરવામાં આવે છે કે #આજે_સાંજે_૬:૧૫ વાગે સોસાયટી entrance પર આવી જશે..

આપણે નાકા થી મંડપ સુધી આવી ને શ્રીજીને મંડપ માં બિરાજમાન કરાવીશું… #ચંદ્રનગર_યુવક_મંડળ

  #ગણપતિ_મહોત્સવ_૨૦૨૩આપ સૌ ને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે  #ચંદ્રનગર_યુવક_મંડળ  ાં_વરસ માં પ્રવેશ કરી રહ્યો છે..દર વર્...
01/09/2023


#ગણપતિ_મહોત્સવ_૨૦૨૩

આપ સૌ ને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે #ચંદ્રનગર_યુવક_મંડળ ાં_વરસ માં પ્રવેશ કરી રહ્યો છે..
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આપણે ખૂબ ધામધૂમથી બાપ્પા નું સ્વાગત કરીશું.

નવી થીમ સાથે ગણેશ મહોત્સવ ની તૈયારી ઓ શરૂ કરી દેવામાં આવી છે અને બધા ના સાથ અને સહકાર ની આશા રાખીએ છીએ.

આભાર સહ ..
#ચંદ્રનગર_યુવક_મંડળ

  #ગણપતિ_મહોત્સવ_૨૦૨૨આપ સૌ ને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે  #ચંદ્રનગર_યુવક_મંડળ  ાં_વરસ માં પ્રવેશ કરી રહ્યો છે.. પાછલા...
31/07/2022


#ગણપતિ_મહોત્સવ_૨૦૨૨

આપ સૌ ને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે #ચંદ્રનગર_યુવક_મંડળ ાં_વરસ માં પ્રવેશ કરી રહ્યો છે..
પાછલા ૨ વર્ષ કોરોના ની મહામારી ને કારણે આપણે ખૂબ સાદાઈ થી ગણેશ ઉત્સવ નું આયોજન કરી શક્યા, પરંતુ ગયા વર્ષે નક્કી કર્યા પ્રમાણે આ વર્ષે આપણે ખૂબ ધામધૂમથી બાપ્પા નું સ્વાગત કરીશું.

ગણેશ મહોત્સવ ની તૈયારી ઓ શરૂ કરી દેવામાં આવી છે અને બધા ના સાથ અને સહકાર ની આશા રાખીએ છીએ.

આભાર સહ ..
#ચંદ્રનગર_યુવક_મંડળ

19/09/2021

વિસર્જન કાર્યક્રમ સાંજે 3:30 વાગ્યા થી.....
કલર ડ્રેસ કોડ BLACK 🖤

18/09/2021

આરતી સમય આજે સવારે 10:30 વાગે... 🙏

8 Years agoઅન્નકૂટ 🙏17 September 2013
17/09/2021

8 Years ago
અન્નકૂટ 🙏
17 September 2013

Address

Vadodara
390019

Telephone

+919033707260

Website

Alerts

Be the first to know and let us send you an email when Chandranagar Yuvak Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share