Vallabh Youth Organization Umreth

Vallabh Youth Organization Umreth Vallabh Youth Organisation is founded by Pujya Pad Goswami 108 Shri Vrajrajkumarji Mahodayshri. Vall

15/04/2021

14/04/2021

14/04/2021

Jai shree krushna

21/03/2020

 #ઉમરેઠ વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે નાશિકવાળા હોલ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયજીના સાનિધ્યમાં ફુલ...
18/03/2019

#ઉમરેઠ વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે નાશિકવાળા હોલ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયજીના સાનિધ્યમાં ફુલફાગ રસીયા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉમરેઠ સહીત આજૂબાજૂ ના ગામના વૈષ્ણવો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા અને ફુલફાગ રસિયા મહોત્સવ નો લાભ લીધો હતો. શ્રી વ્રજરાજકુમાર મહોદયજીએ વચનામૄત કરતા જણાવ્યુ હતુ કે, કિર્તન કરવા થી ઠાકોરજી વિશેષ પ્રસંન્ન થાય છે, અમુક વૈષ્ણવો કિર્તન નથી આવડતુ તેવા બહાના કરે છે, પણ જો તે યોગ્ય ભાવ થી શીખવામાં આવે તો તે અશક્ય પણ નથી, આપણે ફિલ્મી ગીતો શીખ્યા વગર ગાઇ શકીયે છે તો કિર્તન કેમ ન આવડે તેઓએ ઉમેર્યુ હતુ કે સંગીત ઇશ્વર ને પામવા માટે ઉત્તમ માધ્યમ છે. શ્રી વ્રજરાજકુમાર મહોદયજીએ જણાવ્યું હતુ કે, ઉમરેઠ ના વૈષ્ણવો ખુબજ ભક્તિમય છે. કેટલાય લોકો ને ત્યા પુષ્ટ કરેલા ઠાકોરજી ની પણ સેવા આજે પણ થાય છે, તેઓએ વૈષ્ણવવો ને ઉદ્દેશી જણાવ્યુ હતુ કે ઠાકોરજીની સેવા ભાવ સાથે કરવામાં આવે તો ઠાકોરજી અવશ્ય સ્વીકારે છે. ઉમરેઠ વી.વાય.ઓ દ્વારા નવી ધાર્મિક પ્રવૄત્તિ કરવામા આવે તેવી મહારાજશ્રીએ આગ્યા કરી હતી.

ઉમરેઠ - પ.પૂ.ગો.૧૦૮ શ્રી ધ્રુમિલકુમાર મહોદયજી ના સાનીધ્યમાં પ.ભક્ત તેજલબેન અમિતભાઇ શાહ (મુંબઇ) ના યજમાન પદે ચુંદળી મનોરથ...
01/01/2019

ઉમરેઠ - પ.પૂ.ગો.૧૦૮ શ્રી ધ્રુમિલકુમાર મહોદયજી ના સાનીધ્યમાં પ.ભક્ત તેજલબેન અમિતભાઇ શાહ (મુંબઇ) ના યજમાન પદે ચુંદળી મનોરથ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ.પુ.૧૦૮. શ્રી ધ્રુમિલકૂમારજી મહોદયે આશિર્વચન પાઠવ્યા હતા, સદર ધાર્મિક આયોજનમાં ઉમરેઠ સંતરામ મંદિર ના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આશિર્વચન પાઠવ્યા હતા.

Address

Bhavesh Shah
Umreth
388220

Alerts

Be the first to know and let us send you an email when Vallabh Youth Organization Umreth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share