Shree Kalaprabhsuri chaturmas 2019 Surat

Shree Kalaprabhsuri chaturmas 2019 Surat Bhavya Chaturmas Pravesh of Acharya BHagwant Kalaprabhasurisvarji Maharaj Saheb and Acharya Bhagwant Kalptrausurisvarji Maharaj saheb

KESHARIO RANG JINSHASHAN NO MALJO....Today program
07/07/2019

KESHARIO RANG JINSHASHAN NO MALJO....
Today program

KESHARIO RANG JINSHASHAN NO MALJO....Today Program
07/07/2019

KESHARIO RANG JINSHASHAN NO MALJO....
Today Program

*સુરત*:*ભવ્ય ચાતુર્માસ પ્રવેશ ની**ભવ્ય સુંદર માહોલ ની**ઝલકો....*સુવિશાલ ગચ્છાધિપતિપ.પૂ.આચાર્ય ભગવંતશ્રી મદ્ વિજય *કલાપ્ર...
06/07/2019

*સુરત*
:
*ભવ્ય ચાતુર્માસ પ્રવેશ ની*
*ભવ્ય સુંદર માહોલ ની*
*ઝલકો....*

સુવિશાલ ગચ્છાધિપતિ
પ.પૂ.આચાર્ય ભગવંત
શ્રી મદ્ વિજય
*કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજા*
આદિ આચાર્ય ભગવંત શ્રી ઓ
તથા વીશાળ શ્રમણ શ્રમણી
ભગવંતો નો ભવ્ય ચાતુર્માસ
પ્રવેશ....
:
https://youtu.be/uwo2TmS9QWg
=

SONG: AAYO AAYO CHATURMAS HAI AAYO SINGER: ANISH RATHOD EDITOR: DEEPAK S JAIN SPECIAL THANKS: ADITI SURANA MUSIC LABEL : VIYA MUSIC INDIA PHOTOGRAPHY & VIDEO...

*સુરત*                 || ક્લાપૂર્ણોસ્તુ મંગલમ્ ||આ.શ્રી ઓમકાર સૂરિ આરાધના ભવન-પાલમધ્યે...*રવિવારીય*જીવન શણગાર શિબિર***A...
30/06/2019

*સુરત*

|| ક્લાપૂર્ણોસ્તુ મંગલમ્ ||

આ.શ્રી ઓમકાર સૂરિ
આરાધના ભવન-પાલ
મધ્યે...
*
રવિવારીય
*જીવન શણગાર શિબિર*
*
*ART OF*
*PARENTING....*
:
ટેકનોલોજી સભર વિલાસના
અને સ્વરછંદતાના યુગમાં
સંતાનો ના સંસ્કારોની મૂડીને
ટકાવી રાખવી એ પ્રત્યેક
મા-બાપ માટે બહુ મોટો પડકાર
બની રહ્યો છે ત્યારે સંતાનો ના
ઉજ્વળ ભાવી માટે સાદ દેતી
દ્વિતીય અદ્વિતીય શિબિર.....
*
પાવન નિશ્રા:~
કરછ વાગડ દેશોદ્વારક
સુવિશાલ ગચ્છાધિપતિ
મધુરભાષી
પ.પૂ.આચાર્ય ભગવંત
*ક્લાપ્રભ સૂરીશ્વરજી મહારાજા*
&
શ્રી સંઘ સમુદાય
હિતચિંતક
પ.પૂ.આચાર્ય ભગવંત
*કલ્પતરૂ સૂરીશ્વરજી મહારાજા*
*
પ્રવચનકાર:~
પ.પૂ.પંન્યાસ શ્રી
આત્મદર્શન વિજયજી મ.સા
*
૩૦.જુન
રવિવાર
સવારે ૯.૦૦ કલાકે
સ્થળ:~
આ.શ્રી ઓમકાર સૂરિ
આરાધના ભવન-પાલ
Today shibir pic

22/06/2019
22/06/2019

*સુરત*
:
કલાપૂર્ણોસ્તુ મંગલમ્..!!
*
ધર્મ નગરી
સૂર્યપુર સુરત નગરે
આ.શ્રી ઓમકારસૂરિ
આરાધના ભવન પાલ મધ્યે
સિદ્ધિપદ પ્રદાયક સામુહિક
મહામંગલકારી સિદ્ધિતપ
આરાધના...
*
મહામંગલકારી
સિદ્ધિતપ શુભ આરંભ...
અષાઢ.વદ.૫
૨૨/૦૭/૨૦૧૯
સોમવાર
:
ઉત્તર પારણા....
અષાઢ.વદ.૪
૨૧/૦૭/૨૦૧૯
રવિવાર
:
સિદ્ધિતપ પારણા
ભાદરવા.સુદ.૬
૦૪/૦૯/૨૦૧૯
બુધવાર
*
દિવ્ય આશિષ:~
કરછ વાગડ દેશોદ્વારક
પ.પૂ.આચાર્ય ભગવંત
*કનક-દેવેન્દ્ર-ક્લાપૂર્ણ*
સૂરીશ્વરજી મહારાજા
*
પાવન નિશ્રા દાતા:~
કરછ વાગડ દેશોદ્વારક
સુવિશાલ ગચ્છાધિપતિ
મધુરભાષી
પ.પૂ.આચાર્ય ભગવંત
શ્રી મદ્ વિજય
*ક્લાપ્રભ સૂરીશ્વરજી મહારાજા*
&
શ્રી સંઘ સમુદાય
હિતચિંતક
પ.પૂ.આચાર્ય ભગવંત
શ્રી મદ્ વિજય
*કલ્પતરૂસૂરીશ્વરજી મહારાજા*
*
સામૂહિક સિદ્ધિતપ માં
પાલ વિસ્તાર સહિત સમગ્ર
સુરત માં વસતા સમસ્ત
શ્રી કરછ વાગડ સાત ચોવીસી
સમાજ ના પરિવારો જોડાઈ
શકશે...
*
આયોજક-નિમંત્રક...
શ્રી પરમ-જિન-ભદ્ર-શાંતિ
શ્વે.મૂ.પૂ.જૈન.સંઘ...
તથા
શ્રી કરછ વાગડ સાત
ચોવીસી જૈન સમાજ-સુરત
*
R
મંત્રી શ્રી'ઓ
&
કન્વીનર શ્રી
=Vks
*O'RHL*

08/06/2019

Invitation...

મધુરભાષી
ગચ્છાધિપતિ
પ.પૂ.આચાર્ય ભગવંત
શ્રી મદ્ વિજય
કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજા
આદિ આચાર્ય ભગવંત શ્રી ઓ
તથા વીશાળ શ્રમણ શ્રમણી
ભગવંતો સાથે ઓમકાર સૂરિ
આરાધના ભવન પાલ ના આંગણે
ચાતુર્માસ પ્રવેશ કરી રહ્યા છે....
*
ચાતુર્માસ પ્રવેશ
શાનદાર સામૈયું
સવંત-૨૦૭૫
જેઠ.સુદ.૭
૯.જુન
રવિવાર

ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ...*મધુરભાષીગચ્છાધિપતિપ.પૂ.આચાર્ય ભગવંતશ્રી મદ્ વિજય કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજા:તત્વભાષીપ.પૂ...
08/06/2019

ભવ્યાતિભવ્ય
ચાતુર્માસ પ્રવેશ...
*
મધુરભાષી
ગચ્છાધિપતિ
પ.પૂ.આચાર્ય ભગવંત
શ્રી મદ્ વિજય
કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજા
:
તત્વભાષી
પ.પૂ.આચાર્ય ભગવંત
શ્રી મદ્ વિજય
કલ્પતરૂ સૂરીશ્વરજી મહારાજા
આદિ આચાર્ય ભગવંત શ્રી ઓ
તથા વીશાળ શ્રમણ શ્રમણી
ભગવંતો....
*
ચાતુર્માસ પ્રવેશ
શાનદાર સામૈયું
સવંત-૨૦૭૫
જેઠ.સુદ.૭
૯.જુન
રવિવાર
*
ભવ્યાતિભવ્ય ચાતુર્માસ
પ્રવેશ ને લાઈવ નિહાળવા
માટે આ YOUTUBE ની
ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો....

અને કોઈ કારણોસર
૯.જૂન ના પ્રવેશ પ્રસંગે
હાજર રહી શકે તેમ ન હોય
તેવા તમારા બહારગામ ના
સ્નેહીજનોને તથા મિત્રો ને
આ લિંક મોકલી આપશો
અને ઘરે બેઠા આ ભવ્ય ચાતુર્માસ
પ્રવેશ ને લાઈવ નિહાળી શકે
અને ગુરૂદેવ શ્રી ના દર્શન નો
લાભ લઇ શકે....

કચ્છ વાગડ સમુદાય ના ગચ્છાધિપતિ મધુરભાષી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજા તથા શ્રી સંઘ સ....

Press conference about Bhavya Chaturmas Pravesh at Surathttps://youtu.be/jmHkj5YKMLY
08/06/2019

Press conference about Bhavya Chaturmas Pravesh at Surat

https://youtu.be/jmHkj5YKMLY

શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ દ્વારા ગુરુદેવ ના આગમન નિમિત્તે પાલ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્...

જોજો આવો અમૂલ્ય અવસર ચુકી ના જવાય ...
08/06/2019

જોજો આવો અમૂલ્ય અવસર ચુકી ના જવાય ...

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Kalaprabhsuri chaturmas 2019 Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share