Dharm Gujarati

Dharm Gujarati હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત- knowledge of religion

04/11/2023
03/11/2023

દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? | दिपावली पूजन विधि,Diwali Puajn Vidhi, Lakshmi Pujan Vidhi

28/10/2023

motivational video,buddhist story,stories,motivational,gautam buddha ki kahani,gautam buddha,buddha story,gautam buddh ki kahaniyan,gautam buddha story,motivational kahani,wodrld2inspired,प्राचीन ज्ञान सच्चा ज्ञान,mor morni kahani,motivational hindi story,मोर मोरनी की ज्ञानवर्धक कहानी,motivational story,घर मे कभी लड़ाई नही होंगे,kahani,प्राचीन ज्ञान

18/10/2023

chaitra navratri 2023,durga puja,maa Kushmanda,માઁ કૂષ્માંડા,માઁ,પૂજા-અર્ચના,જાણો માની કથા,Worship of god,gujarati varta,gujarati katha,story,varata,gujarati,spiritual,day-three,navratri2023,ras,garba,navratri,festival,ગુજરાતીવાર્તા,gujratisuvichar,hearttouchingstory,gujratistory,motivationalquotes,inspirationalquotes,inspirationalstory,moralstoryinhindi,buddhamotivational,zenstories,hindikahaniyanstories,lessonablestory,hindistories,નવરાત્રિ,નવરાત્રિ 2023

16/10/2023

દેવી બ્રહ્મચારિણીની ઉપાસના, કથા, પૂજાવિધિ,દેવી બ્રહ્મચારિણી,

તુલસીએ ભગવાન શ્રી ગણેશને શા માટે શ્રાપ આપ્યો હતો?|તુલસીજી અને શ્રી ગણેશ| દંતકથા, ગુજરાતી વાર્તા https://youtu.be/t3k5fRl...
13/10/2023

તુલસીએ ભગવાન શ્રી ગણેશને શા માટે શ્રાપ આપ્યો હતો?|તુલસીજી અને શ્રી ગણેશ| દંતકથા, ગુજરાતી વાર્તા https://youtu.be/t3k5fRlVnmI

12/10/2023

ચતુર્દશી શ્રાદ્ધ પર ભૂલથી પણ ન કરો આ ભૂલ, જીવન પરેશાનીઓથી ઘેરાઈ શકે છે| Gujarati Story | Heart Touching Emotional Story | Gujarati Varta | varta story
#ગુજરાતીવાર્તા

12/10/2023

life Quotes વધુ પડતું વિચારવું| बहुत ज़्यादा सोचना| Overthinking - Sir, APJ Abdul Kalam

11/10/2023



life Quotes of Success struggles| સફળતા સંઘર્ષ Overthinking - Sir, APJ Abdul Kalam

*શરૂ કરતા પહેલાં વિચાર કરો, પરંતુ જ્યારે કામ કરવાનો સમય આવે ત્યારે વિચાર છોડીને કામ કરો.કોણ આગળ છે અને કોણ પાછળ છે તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરો, જે આપણી સાથે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

*આપણે નવા-નવા પડકારોનો સ્વીકાર કરવો જોઈએ. સફળતાની સાથે અનુભવ મળશે. સારા જીવન માટે આ બંને જરૂરી છે.

*જ્યારે આપણે યોગ્ય સમયે, યોગ્ય રીતે યોગ્ય કામ કરીએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરીએ છીએ. ખોટા માર્ગો અને ખોટાં કાર્યોથી દૂર રહેવું જોઇએ.

*કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલાં તમારે કાળજીપૂર્વક વિચારવું જોઇએ, પરંતુ જ્યારે કામ કરવાનો સમય આવે ત્યારે તમારે તમારા વિચારોને બાજુ પર મૂકીને આગળ વધવુ જોઈએ.

*જે વસ્તુઓ આજે આપણને અઘરી લાગે છે તે કાલે તેમના પર કામ કર્યા પછી સરળ લાગશે. તેથી, મુશ્કેલીઓથી ડરશો નહીં, તેનો સામનો કરો.

*જવાબદાર વ્યક્તિ તે છે જે હાર ન માને, પરંતુ પોતાની ભૂલ સ્વીકારે છે અને તેને સુધારે છે.

*જ્યાં સુધી દવાઓ શરીરમાં ન જાય ત્યાં સુધી રોગ મટતો નથી. એવી જ રીતે જ્યાં સુધી સારા વિચારો જીવનમાં અમલમાં ન આવે ત્યાં સુધી જીવનમાં સુખ-શાંતિ નહીં આવે.

*કોણ આપણાથી આગળ છે અને કોણ પાછળ છે એના પર ધ્યાન ન આપવું જોઇએ. આપણી સાથે ચાલનારાઓ પર આપણે ધ્યાન આપવું જોઈએ.

*જીવન ખૂબ નાનું છે, એને ગુસ્સો, પસ્તાવો, ફરિયાદ અને ચિંતા કરવામાં વેડફશો નહીં. હંમેશાં ખુશ અને પોઝિટિવ રહો.

*પરિવર્તન એ જગતનો નિયમ છે. કોઇપણ પરિવર્તનથી ડરશો નહીં, પણ એને હકારાત્મકતા સાથે સ્વીકારો. કેટલાક ફેરફારો સફળતા તરફ દોરી જાય છે અને કેટલાક અનુભવો તરફ દોરી જાય છે.

Motivation_story
zen_story
stories_in_Gujarati
motivational_story
Buddhastory
Buddhist_story_hindi
Mahatma_Buddha
Buddhist_ki_kahani
Buddhist_motivational_video
Buddhist_kahani
Gautam_Buddha_new_story
new_story_Gautam_Buddha

【ડિસ્ક્લેમર :】
અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.અને ઈન્ટરનેટ અને ન્યૂઝ પેપર ના માધ્યમ થી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા,અથવા જાણકારી ને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી.

કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.જરૂરી છે

અને તમે જે વીડિયો જુઓ છો તે હિંદુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિંદુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વીડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.

#ગુજરાતીવાર્તા

Address

Tulsidarshan Soc
Surat
395006

Telephone

+918758248578

Website

Alerts

Be the first to know and let us send you an email when Dharm Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Dharm Gujarati:

Share