Saiyed Moh Jisanbawa

Saiyed Moh Jisanbawa ધાર્યુ ન થઈ શકે તો તેનો અફસોસ ન કરવો ,

ક્યારેક અણધાર્યુ પણ શારૂ થઈ જતું હોય છે...!

26/08/2022
27/03/2021

जो सच हे उसी का साथ दो
जो होगा वो देखा जाएगा

17/06/2020

13/06/2020

જીવનની સૌથી મોટી લડાઇ
માણસ પોતાના વિચારો સાથે લઙતો હોય છે...
સંજોગો સાથે નહીં.

09/06/2020

*नही खायी ठोकरें सफर में*
*तो मंजिल की अहमियत*
*कैसे जानोगे*
*अगर नही टकराये गलत*
*से तो सही को कैसे*
*पहचानोगे..!!*

02/06/2020

*કઠોર*
તાલુકા વિકાસ અધિકારી અને કઠોર ગ્રામપંચાયત દ્વારા
ઉપ સરપંચ ઇરફાન ભાઈ બેલીમ કઠોર ગામ ની જનતા ને જણાવે છે કે *તારીખ* ૦૩/૦૬/૨૦૨૦ તથા ૦૪/૦૬/૨૦૨૦ તથા ૦૫/૦૬/૨૦૨૦ નાં રાેજ દક્ષિણ ગુજરાત પર આવનાર *નિસગઁ* વાવાઝોડા ના લીઘે કઠોર ગામ જળવિતરણ મથકો ખાતે વીજ પુરવઠો ખોરવાય તેવા સંજોગોમાં ગામ જનોને આજરોજથી પાણીનો કાળજી પુવઁક સંગહ કરી તેનો કરકસર યુકત ઉપયોગ કરવા નમ્ અપીલ
*નોંઘ*
નિસર્ગ વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા હોય નીચે જણાવેલ વિગતો ધ્યાન માં લેવા વિનંતી

1- પાણી ની ટાંકી આજે સાંજે ભરી દેજો. લાઇટ કદાચ બે દિવસ ના પણ આવે . ઝાડ પડવાથી

2- 3 અને 4 તારીકે બહાર જવાનું ટાળો

3- જો ઇન્વેરતેર કે CHARGING લાઇટ હોય તો બરાબર ચાર્જ કરી દેજો

4- મીણબત્તી દીવા તૈયાર કરી રાખજો

5- અગત્ય ની વસ્તુ જેવી કે દૂધ જોઈતું લઈ રાખજો

6- ઝાડ નીચે ગાડી પાર્ક કરશો નહિ

7- ઘરના બારી,દરવાજા બરાબર બંધ અથવા ડોર કલોઝર બરાબર રાખજો.

8-ફિઝ અને અન્ય ઉપકરણો ને સાચવજો . હાઈ વોલ્ટ નુકશાન કરી શકે છે

કાળજી રાખજો

*લી*
*કઠોર ગ્રામપંચાયત*

02/06/2020

બધાં દુ:ખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે
મન પ્રસન્ન રાખો બધાં દુ:ખ દૂર થઈ જશે....

28/05/2020

मौत के डर से बेवजह परेशान मत रहो 🤷🏻‍♂️

तुम ज़िंदा ही कहाँ हो जो मर जाओगे 😏

Address

Surat
394150

Telephone

+918490927956

Website

Alerts

Be the first to know and let us send you an email when Saiyed Moh Jisanbawa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Saiyed Moh Jisanbawa:

Share