15/08/2022
🙏🌹 જય જલારામ 🌹🙏
આજે તા. 15/08/2022, સોમવાર ના *સ્વાતંત્ર્ય દિન* નિમિત્તે અખંડ ભારત ની આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થયા ના *આઝાદી કા અમૃત મહોત્સવ* ના આ મહાપર્વને શ્રી જલારામ સેવા મંડળ દ્વારા 15 મી ઑગસ્ટ ની પૂર્વ સંધ્યા એ ઇન્ડિયા ગેટ ની ઝાંખી રૂપ તથા ધ્વજ દ્વારા સંપૂર્ણ મંદિર પરિસર ને સજાવવામાં આવ્યું હતું.
🇮🇳 જય ભારત 🇮🇳
જય જલારામ
*શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ,*
*શ્રી જલારામ મંદિર,*
*બાલાજી ગલ્સ હાઈસ્કૂલની સામે,બાલાજી રોડ, સુરત.*
*બરાનપુરી ભાગળ, બૂંદેલાવાડ, સુરત.*
*ફોન નં. ૦૨૬૧-૨૪૨૫૫૯૯*
*મો. નં. +૯૧ ૮૧૨૮૦૮૭૧૮૭*
*Website : www.jalarambundelawadsurat.org*
*Email : [email protected]*
*Facebook : Shri Jalaram Mandir Surat*
*Instagram id : shrijalarambapa_1989*
*Playstore app : i2i live darshan*
🙏જય જલારામ 🙏