Ram mandir seva samity-shil

Ram mandir seva samity-shil પ્રમુખ:- પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી મૌની મહારાજ

29/03/2023

#સંતવાણી #LIKE + SHARE + COMMENT + SUBSCRIBELIVE RAMAMANDAL LIVE BHAJANLIVE DAYROLIVE GARABALIVE SANTVANILIVE KATHA #લક્ષ્મણ_બારોટ #શૈલેષ...

શ્રી રામ મંદીર-શીલ ખાતે પરમ પૂજય બ્રહ્મલીન મહંતશ્રી મૌનિ મહારાજની પૂણ્યતિથી નિમીતે સંતવાણી ના આરાધક શ્રી નિરંજન પંડ્યા ન...
29/03/2023

શ્રી રામ મંદીર-શીલ ખાતે પરમ પૂજય બ્રહ્મલીન મહંતશ્રી મૌનિ મહારાજની પૂણ્યતિથી નિમીતે સંતવાણી ના આરાધક શ્રી નિરંજન પંડ્યા ના મધુર સ્વરે ભવ્ય સંતવાણી આપ YouTube પર નીચે આપેલ લીંક પર લાઈવ નિહાળી શકશો
https://youtube.com/

26/05/2022
પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંતશ્રી મૌની મહારાજની પૂણ્યતિથી નિમીતે શીલ ગામે મૌની આશ્રમ શ્રી રામ મંદીર-શીલ ખાતે ભજનસમ્રાટ શ્રી ન...
31/03/2022

પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંતશ્રી મૌની મહારાજની પૂણ્યતિથી નિમીતે શીલ ગામે મૌની આશ્રમ શ્રી રામ મંદીર-શીલ ખાતે ભજનસમ્રાટ શ્રી નિરંજનભાઈ પંડ્યા ના સ્વરે સંતવાણી આપ લાઈવ નિહાળી શકો છો..

#સંતવાણી #LIKE + SHARE + COMMENT + SUBSCRIBELIVE RAMAMANDAL LIVE BHAJANLIVE DAYROLIVE GARABALIVE SANTVANILIVE KATHA #લક્ષ્મણ_બારોટ #શૈલેષ...

ગિરનાર ની તપોભૂમિ ને તપ સાધના ની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદ...
06/02/2022

ગિરનાર ની તપોભૂમિ ને તપ સાધના ની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદેવ અમર છે માત્ર ખોળિયું બદલિયુ છે નવા રૂપે ફરી દર્શન અવશ્ય આપશે એજ આશા સાથે બાપુ ના શ્રી ચરનો માં કોટી કોટી વંદન ...જય ગિરનારી

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ- ગાંધીનગર આયોજીત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી/જીલ્લા રમતગમત અધિકારીની કચેરી-જ...
21/10/2021

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ- ગાંધીનગર આયોજીત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી/જીલ્લા રમતગમત અધિકારીની કચેરી-જુનાગઢ તથા શ્રી રામ સેવા ટ્રસ્ટ-શીલ(શ્રી રામ મંદીર-શીલ) ના સહયોગથી સાંસ્કૃતિક કાર્યક્રમ - "લોકડાયરો" નું સરસ આયોજન માંગરોળ તાલુકાના શીલ ગામે મેઈન બજાર ચોક-શીલ ખાતે રાખવામાં આવેલ છે તો સર્વે ભજનપ્રેમી મિત્રોએ હાજરી આપવા હાર્દીક આમંત્રણ...
નિમંત્રક:-
• શ્રી રામ સેવા ટ્રસ્ટ- શ્રી રામ મંદીર-શીલ
• શ્રી રામ મંદીર સેવા સમિતી-શીલ
• સંજીવની નેચર ફાઉન્ડેશન-શીલ

08/08/2021

પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંતશ્રી મૌની મહારાજનું પ્રિય ભજન.....સંતવાણીના આરાધક શ્રી નિરંજનભાઈ પંડ્યાના સ્વરમાં!!
જય મૌની મહારાજ
Video by:- ઉષા સ્ટુડીયો-શીલ(કિરીટભાઈ માવદીયા & ઉદયભાઈ માવદીયા)
Ram mandir seva samity-shil

દ્વારકા ખાતે ગુરૂમહારાજ પરમ પૂજ્ય મહંત શ્રી મૌની મહારાજ ના આશીર્વાદ સાથે શ્રી રામ મંદીર-શીલ અને શ્રી રામ સેવા ટ્રસ્ટ-શીલ...
19/02/2021

દ્વારકા ખાતે ગુરૂમહારાજ પરમ પૂજ્ય મહંત શ્રી મૌની મહારાજ ના આશીર્વાદ સાથે શ્રી રામ મંદીર-શીલ અને શ્રી રામ સેવા ટ્રસ્ટ-શીલ દ્વારા દ્વારકાધીશ ના મંદીરે ધજા ચઢાવવામાં આવેલ...શીલ ગામના લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી આ પાવન અવસરે સામૈયા કરવામાં આવેલ અને ધ્વજારોહણ માં ભાગ લીધેલ....
સૌ સંતો-મહંતો અને શીલ ગ્રામજનો દ્વારકા ખાતે મોટી સંખ્યામાં હાજર રહેલ.....
શ્રી રામ મંદીર સેવા સમિતી-શીલ
શ્રી રામ સેવા ટ્રસ્ટ-શીલ
સંજીવની નેચર ફાઉન્ડેશન-શીલ/માંગરોળ

19/12/2020

બાપજી કે લાડલે.....
પરમ પૂજ્ય મૌની મહારાજ આશ્રમ શ્રી રામ મંદીર-શીલ પરીસર ના સેવકગણ અને અમારા ટ્રસ્ટના પાયાના પત્થર એવા મિત્રો શ્રી રામ મંદીર સેવા સમિતી-શીલ દ્વારા શીલ થી દ્વારકા પગપાળા દરવર્ષની પરંપરા મુજબની યાત્રા અને સેવકોની મોજ...
મોજ ફકીરી મસ્ત...મસ્ત

શ્રી રામ મંદીર-શીલ પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી મૌનિ મહારાજ આશ્રમ ની પોરબંદર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ શ્રી રમેશભાઈ ધડૂ...
13/10/2020

શ્રી રામ મંદીર-શીલ પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી મૌનિ મહારાજ આશ્રમ ની પોરબંદર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ શ્રી રમેશભાઈ ધડૂક અને વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ એ મુલાકાત લીધેલ અને પુજા અર્ચના કરેલ.

Address

Mangrol

Website

Alerts

Be the first to know and let us send you an email when Ram mandir seva samity-shil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share