09/06/2026
માં ગંગા ની ગોદમાં વહેતી નદીના પ્રવાહમાં સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ કરતા સંતો અને હરિદ્વાર કથાના યાત્રાર્થી ભક્તોના દર્શન ન કર્યા તો શું કર્યું ?
જરૂરથી આ વીડિયોનો દર્શન કરજો અને બીજાને દર્શન કરાવજો અને રાજી થજો ને તમે પાછા આવજો..
વિડીયો મળતા તુરંત સ્ટેટસ પર ચડાવી અનેક જીવાત્માને આ સૌભાગ્યવંતી ઘડીના દર્શન કરાવજો..
હરિદ્વાર ગંગા ના સાનિધ્ય મા થી સાધુ દર્શનવલ્લભદાસ ના
જય સ્વામિનારાયણ