Shree kothariya naka wala mama saheb

Shree kothariya naka wala mama saheb kothariya naka mama saheb charitebal trast

14/07/2026

તા.૧૬/૭/૨૦૨૬ ના રોજ શ્રી કોઠારીયાનાકા મામા સાહેબ મંદિરે અષાઢીબીજ નિમિતે બપોરે ૫ વાગ્યે ધ્વજા રોહણ તેમજ પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે તો દરેક ભક્તો ને અષાઢીબીજ ના દિવસે મામાસાહેબ ના દર્શન,ઘ્વજા રોહણ તેમજ પ્રસાદી નો લાભ લેવા માટે મામા સાહેબ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

09/03/2026

શ્રી કોઠારીયાનાકા મામાસાહેબ મંદિર દ્રારા આયોજિત માતાજી ના માંડવા માં જે લોકો એ આ પ્રસંગ ને સુંદર અને સફળ બનાવવા માટે તન, મન, ધન થી જે અમુલ્ય સેવા આપેલી છે એવા તમામ લોકો નો મંદિર ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે.

મંદિરે આવતા દર્શનાર્થીઓ તેમજ સેવકો તરફ થી આવનારા સમયમાં પણ આવો જ તન, મન, ધન થી સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા સાથે જય મામાસાહેબ, જય માતાજી🙏

#જયમાતાજી

શ્રી કોઠારીયાનાકા મામાસાહેબ મંદિર દ્વારા આઈ શ્રી ખોડીયાર માતાજી ના ૨૪ કલાક ના પંચાવ માંડવાનું ધર્મકાર્ય રાખેલું છે. જેમા...
27/02/2026

શ્રી કોઠારીયાનાકા મામાસાહેબ મંદિર દ્વારા આઈ શ્રી ખોડીયાર માતાજી ના ૨૪ કલાક ના પંચાવ માંડવાનું ધર્મકાર્ય રાખેલું છે. જેમાં સવારે માતાજીના સ્થાપન બાદ બપોરે કુવારીકા પૂજન તેમજ કુવારીકા ભોજન રાખેલું છે.સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક માઈ ભક્તો તેમજ મામા ભક્તોને દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. #જયમાતાજી

Address

Diwanpara
Rajkot
360002

Telephone

+919824200888

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree kothariya naka wala mama saheb posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share