Surapura Dham Bholad

Surapura Dham Bholad તમે રાજી તો અમે રાજી અમારો કન્ટેન્ટ નો ઉદ્દેશ મનોરંજન હાસ્ય અને ભક્તિ નો છે કોઈ સમુદાય ની લાગણી કે ધર્મ ને ઠેસ પોચી એવો નથી નોધ લેશો 🙏
(3)

31/07/2026

વ્રત સ્પેશ્યલ કોમેડી જોક્સ | જયા પાર્વતી વ્રત| માયાભાઈ આહિર 😃 |

26/07/2026

Ever wonder why some schedules are always "busy"? 😂 Devayat Khavad brings the house down with this relatable moment. Tag that one friend who is always busy like this!

26/07/2026

માયાભાઈ ની વાત | ગુજરાતી જોક્સ | Maya bhai Ahir

બોવ વરસાદ પડે ત્યારે ધ્યાન રાખવા જેવું ઉતાવળ થી પગલા ભરશો નઈ શાંત રહો સતર્ક રહો અને તમારા આસપાસ ના લોકો ના સંપર્ક માં રહ...
25/07/2026

બોવ વરસાદ પડે ત્યારે ધ્યાન રાખવા જેવું ઉતાવળ થી પગલા ભરશો નઈ શાંત રહો સતર્ક રહો અને તમારા આસપાસ ના લોકો ના સંપર્ક માં રહો

રાજીનામુ આપી દીધું     Power credit ABP News
25/07/2026

રાજીનામુ આપી દીધું
Power credit ABP News

03/07/2026

વધારે વરસાદ થી કે વધારે ભ્રષ્ટાચાર થી ?
રોડ કેમ વધારે ટૂટે છે ગુજરાત માં ?

સ્વામી વિવેકાનંદ મહારાજે કરેલ એક ખૂબ સુંદર વાત કે ધર્મ ના રસ્તે જ ચાલવું છે તો એક જ વાત યાદ રાખો " જીવ સેવા એક જ શિવ સેવ...
22/06/2026

સ્વામી વિવેકાનંદ મહારાજે કરેલ એક ખૂબ સુંદર વાત કે ધર્મ ના રસ્તે જ ચાલવું છે તો એક જ વાત યાદ રાખો " જીવ સેવા એક જ શિવ સેવા "

છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઘણી શૌર્યગાથાઓ જાણીતી છે, પરંતુ એક એવી પ્રેરણાદાયક વાત છે જે ઓછા લોકો જાણે છે:"સ્ત્રીનું સન્મ...
22/06/2026

છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઘણી શૌર્યગાથાઓ જાણીતી છે, પરંતુ એક એવી પ્રેરણાદાયક વાત છે જે ઓછા લોકો જાણે છે:
"સ્ત્રીનું સન્માન એ જ સાચા યોદ્ધાની ઓળખ છે."એક વખત શિવાજી મહારાજના સૈનિકો યુદ્ધ દરમિયાન એક સુંદર સ્ત્રીને કેદ કરીને તેમની સમક્ષ લાવ્યા. તે સમયે કેટલાક લોકોએ વિચાર્યું કે મહારાજ તેને પોતાના દરબારમાં રાખશે. પરંતુ શિવાજી મહારાજે તે સ્ત્રીને માતા સમાન સન્માન આપ્યું અને કહ્યું: "જો મારી માતા પણ તમારા જેટલી સુંદર હોત, તો કદાચ હું પણ વધુ સુંદર હોત."ત્યારબાદ તેમણે તે સ્ત્રીને સન્માનપૂર્વક ભેટ-વસ્તુઓ આપી અને સુરક્ષિત રીતે તેના પરિવાર સુધી પહોંચાડવાનો આદેશ આપ્યો.આ ઘટનામાંથી શિવાજી મહારાજનો મહાન સંદેશ મળે છે:
"પરાક્રમ માત્ર તલવાર ચલાવવામાં નથી, પરંતુ ચરિત્ર અને સંસ્કારમાં પણ છે."આ જ કારણ છે કે શિવાજી મહારાજ આજે પણ માત્ર એક મહાન રાજા તરીકે નહીં, પરંતુ નારી સન્માન, ધર્મનિષ્ઠા અને ઉચ્ચ આદર્શોના પ્રતિક તરીકે યાદ કરવામાં આવે છે.

જીવન જીવવા ની રીત....
22/06/2026

જીવન જીવવા ની રીત....

મતલબી માણશો 😀
22/06/2026

મતલબી માણશો 😀

Address

Dholka

Website

Alerts

Be the first to know and let us send you an email when Surapura Dham Bholad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share