Shri bhojabapa mandir

Shri bhojabapa mandir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri bhojabapa mandir, Religious organisation, Gokareshwar Mahadev Mandir, Mandir.

20/04/2022
06/04/2020

જય ભોજા બાપા
જય પંચાણ બાપા
હાલ માં જે કોરોના ની સ્થિતિ છે એને ધ્યાન માં રાખી ને જે હવન ગોકરણ મુકામે 24/04/2020 ની તારીખે રાખવાનો વિચાર કરેલ તે લંબાવેલ છે. હવે પછી હવન ક્યારે રાખવો તે તારીખ નક્કી કરી ને જણાવસુ. સ્વસ્થ રહો સુરક્ષિત રહો.

Jai bhojabapa
08/03/2020

Jai bhojabapa

જય ભોજાબાપા,       ઘઘડા કુટુંબ ના સુરાપુરા શ્રી ભોજાબાપા ના તમામ ગોઠી ભાઈઓ ને હવન માં સાથ સહકાર આપવા બદલ ખુબ  ખુબ આભાર. ...
19/05/2019

જય ભોજાબાપા,
ઘઘડા કુટુંબ ના સુરાપુરા શ્રી ભોજાબાપા ના તમામ ગોઠી ભાઈઓ ને હવન માં સાથ સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર. હવન નું આયોજન ખુબ સરસ રીતે થયેલ છે અને આવતા આગલા વર્ષો માં પણ વડીલો ના આશીર્વાદ અનેક ગણું સારું અને મોટું આયોજન થાઈ એવી આપણે સહુ આશા રાખીયે અને બધાજ કુટુંબીજનો સાથે હળી મળી ને આવતા વર્ષ ના હવન માટે તૈયારી કરીયે.
આ વર્ષના હવન નો હિસાબ સાથે જોડેલ છે જે સર્વે ગોઠી ભાઈઓએ નોંધ લેવી. હવનમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઇ હોઈ તો જણાવવા વિનંતી, તો આવતા વર્ષો માં એ બાબતમાં સુધારો કરીશું.
તમામ ગોઠી ભાઈઓને હવનમાં હાજરી આપવા બદલ આભાર.

લી. શ્રી ભોજાબાપા મંદિર કમિટી
પ્રમુખ : વસંતભાઈ પરષોત્તમભાઈ ઘઘડા
મંત્રી : રાજુભાઈ વિઠ્ઠલભાઈ ઘઘડા
ખજાનચી : મહેશભાઈ વિઠ્ઠલભાઈ ઘઘડા

09/05/2019
09/05/2019

Aarti hawan

Address

Gokareshwar Mahadev Mandir
Mandir

Telephone

+917600000916

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri bhojabapa mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share