26/05/2026
આ પોસ્ટ સેર આપણે નથી કરી શકતા તો વિચાર કરો કે આ નીરા ધાર ગૌ સેવા યજ્ઞ માં સહયોગ કેટલો મળતો હશે
આ કળયુગ છે વાલા અહીં સત્ય ની ટીકાઓ
અસત્ય ને સાથ ઉભી છે દુનિયા
ઓમ વછરાજ ગૌ સાળા કોઠારીયા માં નીરણ ની ખાસ જરૂર છે સંપર્ક કરો 9978363306,