29/09/2022
તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ હેલ્પીંગ હેન્ડ્સ, નડિયાદ બ્રાન્ચના આગેવાનોએ હોસ્ટેલની મુલાકાત લીધી અને બે બાળકોની સ્પોન્સરશિપ પેટે રૂ. ૨૦,૦૦૦=૦૦ તેઓના તરફથી આપવામાં આવ્યાં. આ મદદ માટે હેલ્પીંગ હેન્ડ્સના સર્વ કમિટી મેમ્બર્સ અને દાનવીરોનો ખુબ આભાર માનીએ છીએ.
Leaders of Helping Hands, Nadiad Branch visited the hostel on 26th September 2022 and donated Rs. 20,000=00 for sponsorship of two needy hostel children. We thanks all the committee members and donors for this help to the hostellers.