21/03/2026
ચૌધરી બકુલ મુળજીભાઈ
ગામ: ખોડલા
તાલુકો: પાલનપુર
જિલ્લો: બનાસકાંઠા
🎉 હાર્દિક અભિનંદન 🎉
ગોવેર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગર માંથી
ડૉ. બકુલ એ સફળતાપૂર્વક MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
તેમની મહેનત, સમર્પણ અને લગનથી આજનો આ ગૌરવસભર મુકામ પ્રાપ્ત કર્યો છે.
અમે તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
ભગવાન તેમને વધુ સફળતા, માન-સન્માન અને લોકોની સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
💐 Congratulations Dr. Bakul 💐