Shree Dwarkadhish Mandir Halol Kanjari

Shree Dwarkadhish Mandir Halol Kanjari || શ્રી દ્વારકેશો જયતિ ||
શુદ્ધાદ્વૈત તૃતીયપીઠ અંતર્ગત શ્રી દ્વારકાધીશ મંદિર
હાલોલ(કંજરી)

|| શ્રી દ્વારકેશો જયતિ ||તૃતીય ગૃહ આધ તિલકાયત રાજીવલોચનજી શ્રી બાલકૃષ્ણલાલજી ના ઉત્સવ ની મંગલ વધાઈ
08/10/2026

|| શ્રી દ્વારકેશો જયતિ ||
તૃતીય ગૃહ આધ તિલકાયત રાજીવલોચનજી શ્રી બાલકૃષ્ણલાલજી ના ઉત્સવ ની મંગલ વધાઈ

॥ શ્રીદ્વારકેશો જયતિ ॥ તા. ૨૨/૦૯/૨૦૨૬ મંગળવાર ના રોજ દાન એકાદશી અને શ્રી વામન જયંતિ ના પાવન દિવસે તૃતીય ગૃહ કાંકરોલી યુવ...
23/09/2026

॥ શ્રીદ્વારકેશો જયતિ ॥

તા. ૨૨/૦૯/૨૦૨૬ મંગળવાર ના રોજ દાન એકાદશી અને શ્રી વામન જયંતિ ના પાવન દિવસે તૃતીય ગૃહ કાંકરોલી યુવરાજ પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ વેદાંતકુમારજી મહોદયશ્રી ના મંગલ સાનિધ્ય માં સિંધવાવ ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવો એ પોતાના હૃદય ના ભાવ દાન સ્વરૂપે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ પૂજ્ય શ્રી એ શ્રી છગન મગન લાલજી મંદિર અને શ્રી દ્વારકાધીશ હવેલી મંદિર ખાતે પધારી શ્રીપ્રભુને લાડ લડાવ્યાં.

05/09/2026

|| શ્રી દ્વારકેશો જયતિ ||
નંદ મહોત્સવ

|| શ્રી દ્વારકેશો જયતિ || નંદ મહોત્સવ ની મંગલ વધાઈ
05/09/2026

|| શ્રી દ્વારકેશો જયતિ ||
નંદ મહોત્સવ ની મંગલ વધાઈ

|| શ્રી દ્વારકેશો જયતિ || 🚩 જન્માષ્ટમી મહામહોત્સવ ની મંગલ વધાઈ 🚩
04/09/2026

|| શ્રી દ્વારકેશો જયતિ ||
🚩 જન્માષ્ટમી મહામહોત્સવ ની મંગલ વધાઈ 🚩

Address

Halol
389350

Opening Hours

Monday 8am - 11:30am
4:30pm - 7pm
Tuesday 8am - 11:30am
4:30pm - 7pm
Wednesday 8am - 11:30am
4:30pm - 7pm
Thursday 8am - 11:30am
4:30pm - 7pm
Friday 8am - 11:30am
4:30pm - 7pm
Saturday 8am - 11:30am
4:30pm - 7pm
Sunday 8am - 11:30am
4:30pm - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Dwarkadhish Mandir Halol Kanjari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share