Navdurga Parivar Ambaji Gabbar

Navdurga Parivar Ambaji Gabbar નવદુર્ગા પરિવાર અંબાજી ગબ્બર

સૌ ભક્તો ને ભાદરવી પૂનમ ના મહામેળામાં પધારવા અંબાજી ધામ તરફથી ભાવભર્યું આમંત્રણ છે.મહામેળો ૨૩/૯/૨૦૨૩-૨૯/૯/૨૩ ના રોજ યોજા...
08/08/2023

સૌ ભક્તો ને ભાદરવી પૂનમ ના મહામેળામાં પધારવા અંબાજી ધામ તરફથી ભાવભર્યું આમંત્રણ છે.

મહામેળો ૨૩/૯/૨૦૨૩-૨૯/૯/૨૩ ના રોજ યોજાશે

ભાદરવી પૂનમ મહામેળો 2023 જાહેરજય અંબે 🚩
07/08/2023

ભાદરવી પૂનમ મહામેળો 2023 જાહેર
જય અંબે 🚩

12/06/2023

22/03/2023
20/03/2023
પ્રસાદ.... કોઈ પણ દેવાલય માં દર્શન અને આરતી બાદ આપતા પ્રસાદ માં સાક્ષાત ભગવાન નો વાસ હોય છે. તેમ માઁ અંબાના ધામ અંબાજી ખ...
14/03/2023

પ્રસાદ.... કોઈ પણ દેવાલય માં દર્શન અને આરતી બાદ આપતા પ્રસાદ માં સાક્ષાત ભગવાન નો વાસ હોય છે. તેમ માઁ અંબાના ધામ અંબાજી ખાતે પણ ભાદરવી પૂનમ ના મેલા ને અનુલક્ષી ને મોહનથાળ નો પ્રસાદ બનાવવાની કામગીરી નો પ્રારંભ કરવામાં આવેલ છે. નાના મોટા એમ 32 લાખ પ્રસાદ ના પેકેટ તૈયાર કરવામાં આવશે...
અચરજ અને માઁ ની કૃપા ગણો તો આટલા વિપુલ પ્રમાણ માં બનાવવામાં આવતા પ્રસાદ ની આસપાસ પણ કીડી મકોડા આવતા નથી..પ્રત્યક્ષદર્શી અને પ્રસાદ ના કારીગરો પણ આને માઁ અંબાનો ચમત્કાર કહે છે નહીંતર સામાન્ય રીતે ખાંડ કે ગળપણવાળા પદાર્થ ની આસપાસ કીડી મકોડા આવી જ જાય...
અંબાજી ના મોહનથાળ નો સ્વાદ પણ અલોકિક હોય છે...

#જયઅંબે

આ અફવા માત્ર છે ...આજે સવાર થી અંબાજી નો મોહનથાળ પ્રસાદ ચાલુ કરાયાના સમાચાર અમુક ન્યુઝ પેપર ના કટિંગ સાથ ફરી રહ્યા છે તે...
12/03/2023

આ અફવા માત્ર છે ...
આજે સવાર થી અંબાજી નો મોહનથાળ પ્રસાદ ચાલુ કરાયાના સમાચાર અમુક ન્યુઝ પેપર ના કટિંગ સાથ ફરી રહ્યા છે તે અફવા માત્ર છે

આજે તારીખ ૧૨ માર્ચ ૨૦૨૩ રાત્રે ૧૦ વાગ્યા સુધી માં સરકાર શ્રી કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ કે કલેક્ટર દ્ધારા મોહનથાળ પ્રસાદ ચાલુ કરાયા ની *લેખિત કે મૌખિક કોઈ સુચના અપાયી નથી*

સ્થાનિક સ્તરે તપાસ કરતા પણ ચિક્કી જ મળે છે તેમ જાણકારી મળી છે.

અંબાજીમાં સ્થાનિક હિંદુ સંગઠનો દ્ધારા આંદોલન ચાલુ છે.

તેને ગેરમાર્ગે દોરવા કોઈના ઈશારે આ અફવા ફેલાવાયી હોય તેમ જણાય છે.

મેસેજ ને શેર કરશો
લોકો ને આ અંગે જાણ કરશો

જય અંબે

Address

Navdurga Tapmple Ambaji Gabbar Gokh Banaskatha Gujrat
Gujrat
385110

Telephone

+917016749461

Website

Alerts

Be the first to know and let us send you an email when Navdurga Parivar Ambaji Gabbar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category