21/10/2026
"અડગ શ્રદ્ધા અને નિર્ભયતા આગળ દરિયાના મોજાં અને દુષ્ટ શક્તિઓ પણ નમી જાય છે!" ✝️🌊
આજે ૨૧મી ઓક્ટોબરે યાદ કરીએ સંત હિલેરિયન અને સંત ઉર્સુલાને! દરિયાની સુનામી રોકનાર સંત હિલેરિયન અને પવિત્રતા માટે પ્રાણ આપનાર રાજકુમારી સંત ઉર્સુલાના જીવનમાંથી નિર્ભયતાની પ્રેરણા મેળવીએ.
Saint Story Gujarati, Catholic reels, Inspirational story, Archdiocese of Gandhinagar, Gujarati Christian, Prabhu Vani