Sri Satya Sai Seva Samiti Gandevi

Sri Satya Sai Seva Samiti Gandevi a devine organisation for the charity work

27/02/2025
તારીખ ૨૬:૦૨:૨૦૨૫ ને મહા શિવરાત્રી નિમિત્તે તડકેશ્ર્વર મહાદેવ  ખાતે ભજન કરવામાં આવેલ હતા
27/02/2025

તારીખ ૨૬:૦૨:૨૦૨૫ ને મહા શિવરાત્રી નિમિત્તે તડકેશ્ર્વર મહાદેવ ખાતે ભજન કરવામાં આવેલ હતા

આજરોજ ૦૧:૦૯:૨૦૨૪ શ્રાવણ માસ  નિમિત્તે લક્ષાર્ચન  નુ દિવ્ય આયોજન કરવામાં ૨૦૭ થી વધુ ભક્તોએ લાભ લઈ  ધન્યતા અનુભવી
01/09/2024

આજરોજ ૦૧:૦૯:૨૦૨૪ શ્રાવણ માસ નિમિત્તે લક્ષાર્ચન નુ દિવ્ય આયોજન કરવામાં ૨૦૭ થી વધુ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી

21/07/2024
21/07/2024

આજરોજ ૨૧:૦૭:૩૦૨૪ ને રવિવારે શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ગણદેવી દ્વારા પાદુકા પુજન કરવામાં આવેલ હતું જેમા ૧૦૩ ભક્તોએ પુજન નો લાભ લઈ ભગવાન ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી

શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ગણદેવી દ્વારા દેગામ અરવિંદાશ્રમ ધરડાધર ખાતે ભજન અને નારાયણ સેવા, વડિલો ૮૧ સેવાદળ ભાઈઓ ૧૧, બહેનો...
14/07/2024

શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ગણદેવી દ્વારા દેગામ અરવિંદાશ્રમ ધરડાધર ખાતે ભજન અને નારાયણ સેવા, વડિલો ૮૧ સેવાદળ ભાઈઓ ૧૧, બહેનો ૦૯,

*તારીખ ૨૪•૦૪•૨૦૨૪ને બુધવાર ના ભગવાન શ્રી સત્ય સાઈ બાબા ના મહસમાધિ દીવસે શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ગણદેવી સતી માતાજી મંદિર...
25/04/2024

*તારીખ ૨૪•૦૪•૨૦૨૪ને બુધવાર ના ભગવાન શ્રી સત્ય સાઈ બાબા ના મહસમાધિ દીવસે શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ગણદેવી સતી માતાજી મંદિર પાસે કાળઝાળ ગરમી માં પ્રેમ પુર્વક છાશ વિતરણ કરી વટેમાર્ગુઓ ની પ્યાસ બુઝાવી હતી*

આજરોજ તારીખ ૧૧:૦૩:૨૦૨૪ ધોરણ ૧૦ વિધાર્થીઓ ને પરીક્ષા ની શુભેચ્છાઓ સાથે સ્વામી ના આશીર્વાદ પણ વિભૂતિ પ્રસાદ ના રૂપે અર્પણ ...
11/03/2024

આજરોજ તારીખ ૧૧:૦૩:૨૦૨૪ ધોરણ ૧૦ વિધાર્થીઓ ને પરીક્ષા ની શુભેચ્છાઓ સાથે સ્વામી ના આશીર્વાદ પણ વિભૂતિ પ્રસાદ ના રૂપે અર્પણ કરવામાં આવી

૧૪:૦૧:૨૦૨૪ ના દીને ઉતરાયણ નિમિતે ૬૩  થી નારાયણ નેતલના લાડુ,સુખડી,કેક,બિસ્કીટની પ્રસાદ નુ વિતરણ કરવામાં આવ્યુ
14/01/2024

૧૪:૦૧:૨૦૨૪ ના દીને ઉતરાયણ નિમિતે ૬૩ થી નારાયણ નેતલના લાડુ,સુખડી,કેક,બિસ્કીટની પ્રસાદ નુ વિતરણ કરવામાં આવ્યુ

તારિખ ૧૩:૦૧:૨૦૨૪ ને શનિવાર ના દિવસે ૨૦૦ પેકેટ ફરસાણ તથા ૮૫ પકેટ તલ ના લાડુ અને  ગોળ પાપડી ની પ્રસાદ અરવિંદાશ્રમ દેગામ ખા...
14/01/2024

તારિખ ૧૩:૦૧:૨૦૨૪ ને શનિવાર ના દિવસે ૨૦૦ પેકેટ ફરસાણ તથા ૮૫ પકેટ તલ ના લાડુ અને ગોળ પાપડી ની પ્રસાદ અરવિંદાશ્રમ દેગામ ખાતે શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ગણદેવી અર્પણ કરવામાં આવી

Address

Gandevi

Telephone

9427475139

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Satya Sai Seva Samiti Gandevi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share