Gadhpur Mandir

Gadhpur Mandir Shree Swaminarayan Mandir - GadhapurDham
It’s a official Facebook account of shri Gopinathji dev mandir trast - Gadhpurdham ( Botad )
Mo:- 9776767681

નમ્ર અપીલ
05/05/2024

નમ્ર અપીલ

04/05/2024
જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવવાનું કે શ્રી ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં દેવપક્ષને જંગી લીડથી વિજય અપાવવા બદલ હર...
02/05/2024

જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવવાનું કે શ્રી ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં દેવપક્ષને જંગી લીડથી વિજય અપાવવા બદલ હરીભક્તોને સત્સંગ- આશીર્વચનનો લાભ આપવા તથા વડીલ સંતોના દર્શન સાંજના ૭ થી ૧૦ વાગ્યા સુઘિ ઘર્મનંદન ફાર્મ - સુરત ખાતે સત્સંગ સભામાં પઘારવા હાર્દિક નિમંત્રણ પાઠવીયે છીયે.

સભામાં આવનાર દરેક સત્સંગીને શ્રી ગોપીનાથજી મહારાજની પ્રસાદિની કંઠી - ચંદનની ગોટી - રક્ષાસુત્ર વિગેરે સંતોના વરદ હસ્તે સભાના અંતે આપવામાં આવશે.

સાથે સાથે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખેલ છે તો અવશ્ય પઘારવા વિનંતી

જય શ્રી સ્વામિનારાયણ

ગઢડા મંદિરની ચુંટણીમાં એસ.પી.સ્વામીને પહેલા સુપ્રીમકોર્ટ દ્વારા અને બાદમાં સતસંગીની કોર્ટમાં પણ જોરદાર લપડાક.
26/04/2024

ગઢડા મંદિરની ચુંટણીમાં એસ.પી.સ્વામીને પહેલા સુપ્રીમકોર્ટ દ્વારા અને બાદમાં સતસંગીની કોર્ટમાં પણ જોરદાર લપડાક.

ગઢડા સ્વામીના સ્વામી નારાયણ મંદિરની ચુંટણીમાં એસ.પી.સ્વામીને પહેલા સુપ્રીમકોર્ટ દ્વારા અને બાદમાં સતસંગીની કોર...

26/04/2024
24/04/2024

જાણો ગઢડાની ચુંટણીને લઇ હરીભક્તોએ શું કહ્યુ ???

🙏🏻આભાર આભાર આભાર 🙏🏻શ્રી ગોપીનાથજી દેવ મેનેંજીંગ ટ્રસ્ટી બોર્ડની ચુંટણમાં દરેક શ્રીજી મહારાજના લાડિલા મતદાર હરીભક્તોએ દેવ...
24/04/2024

🙏🏻આભાર આભાર આભાર 🙏🏻

શ્રી ગોપીનાથજી દેવ મેનેંજીંગ ટ્રસ્ટી બોર્ડની ચુંટણમાં દરેક શ્રીજી મહારાજના લાડિલા મતદાર હરીભક્તોએ દેવપક્ષને મત આપી જંગી લીડથી વિજયી બનાવવા બદલ સર્વે મતદારોનો આભાર વ્યક્ત કરતા આનંદ અને હર્ષની લાગણી વ્યક્ત કરીયે છીયે

સૌ મતદાતાઓ પર શ્રી ગોપીનાથજી મહારાજની અસિમ ક્રૃપા કાયમ બની રહે..

લી - શા.હરીજીવનદાસ તથા સમગ્ર ટ્રસ્ટી બોર્ડ - ગઢપુરઘામ

*ગઢડા ટેમ્પલ બોર્ડના વિજેતાઓને CMએ શુભેચ્છા પાઠવી:* ગઢડા ગોપીનાથજી મંદિરના હરીજીવનદાસ સ્વામી સહિત નવા ચૂંટાયેલા ટ્રસ્ટીઓ...
24/04/2024

*ગઢડા ટેમ્પલ બોર્ડના વિજેતાઓને CMએ શુભેચ્છા પાઠવી:* ગઢડા ગોપીનાથજી મંદિરના હરીજીવનદાસ સ્વામી સહિત નવા ચૂંટાયેલા ટ્રસ્ટીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા
https://divya-b.in/SUc6CCmY2Ib
રીપોર્ટર રાજુ બારૈયા બોટાદ 9924570713

ગઢડા ગોપીનાથજી મંદિરના હરીજીવનદાસ સ્વામી...

Address

Shree Gopinathji Dev Mandir Gadhada
Gadhada

Alerts

Be the first to know and let us send you an email when Gadhpur Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Gadhpur Mandir:

Share