26/06/2025
*શ્રી પાર્વતી માતા મંદિર જડિયા*
અષાઢ સુદ બીજને ને શુક્રવાર તારીખ 27/06/2025ના રોજ સવારે 08:00 કલાકે *શંકર ભગવાન નાં મંદિર થી પાર્વતી માતા મંદિર રથયાત્રા છે* * તો ધર્મપ્રેમી જનતાને રથયાત્રા માં જોડાવા ભાવભર્યું આમંત્રણ
*આયોજક; સમસ્ત જડિયા ગ્રામજનો*