26/04/2026
*🙏જય લક્ષ્મીનારાયણ 🙏*
*🌟Shining Stars Summer Camp🌟*
🔹 *ઉત્તર ગુજરાત રિજિયન UGR - યુવા ઉત્કર્ષ સમિતિ તરફથી આ વર્ષે ઉનાળામાં યુવાઓ માટે સમર કેમ્પ આયોજન કરેલ છે*
*🔺નામ મુજબ યુવા માટે એક પ્રેરણાદાયી અને મોજમસ્તીથી ભરેલો સમર કેમ્પ જ્યાં દરેક યુવાઓ ને આત્મવિશ્વાસ વધારવાની, પોતાની અંદરના સ્ટાર જેવી ક્ષમતા શોધવાની અને ચમકવાની તક મળે .**
*➡️સ્થળ - માઉન્ટ આબુ*
*➡️તારીખ - 3 ,4, 5, જૂન 2026*
*➡️ ઉંમર - 12 વર્ષથી 20 વર્ષ*
*➡️ ફી. - માત્ર 3000 રૂપિયા.*
*🔷Mount Abu - Adventure Camp*
*Activities*
*👉Zipline*
*👉 Log Bridge*
*👉Loop Bridge*
*👉Net Climbing*
*👉Jungle Trail*
*👉Tracking*
*👉 Mount Abu Side Scene*
*👉Camp Fire.*
*And many more*
*🌟 Stay Under the Stars*
*“*Not Just a Camp, It’s a Tent Life Experience!*
➡️ *Delicious foods*
*👉 “રમતાં-શીખતાં દરેક પળ બની જશે ખાસ,*
*સાથે મળશે ટેસ્ટી અને હેલ્ધી ભોજનનો સ્વાદ!”*
*👉 “More Fun, More Energy, More Healthy Bites!”*
*👉 “Don’t Miss the Fun — Book Your Spot Today!” Please Note Seats are Limited So Don’t Miss the Chance*
*🔺સમર કેમ્પમાં આવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ રજીસ્ટ્રેશન ના આધારે નક્કી કરવામાં આવશે*
*👉 “For Registration & Details, Contact Now!”*
*💎 યુવા ઉત્કર્ષ સમિતિ💎*
*📞*અનિતા છાભૈયા - 7874674222*
*📞*વર્ષા પારસિયા - 7874890470*
*📞ભૂમિ ઠાકરાણી - 9510819207*