OLIYA GAM Parivar Ahmedabad

OLIYA GAM Parivar Ahmedabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from OLIYA GAM Parivar Ahmedabad, Religious organisation, Sweet Home Society, Nr. Bapa Sitaram Chowk, Chowk.

આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ...
23/07/2024

આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉદા. જુઓ :

*ક ખ ગ ઘ ઙ* - આ પાંચના સમુહને *કંઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.

*ચ છ જ ઝ ઞ* - આ પાંચેય *તાલવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

*ટ ઠ ડ ઢ ણ* - આ પાંચેય *મૂર્ધન્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

*ત થ દ ધ ન* - આ પાંચના સમુહને *દંતવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.

*પ ફ બ ભ મ* - આ પાંચના સમુહને *ઔષ્ઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.

આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.

ખાસ વાંંચ : આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અ...
23/07/2024

ખાસ વાંંચ : આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉદા. જુઓ :

*ક ખ ગ ઘ ઙ* - આ પાંચના સમુહને *કંઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.

*ચ છ જ ઝ ઞ* - આ પાંચેય *તાલવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

*ટ ઠ ડ ઢ ણ* - આ પાંચેય *મૂર્ધન્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

*ત થ દ ધ ન* - આ પાંચના સમુહને *દંતવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.

*પ ફ બ ભ મ* - આ પાંચના સમુહને *ઔષ્ઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.

આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.

અમદાવાદમાં સૌ પ્રથમવાર દેસાઈ પરિવાર આયોજીત ટુર્નામેન્ટ-2024 નું ભવ્ય આયોજન તા. 26-05-2024 રવિવારે સવારે ૬ થી સાંજે ૧૧ વા...
11/05/2024

અમદાવાદમાં સૌ પ્રથમવાર દેસાઈ પરિવાર આયોજીત ટુર્નામેન્ટ-2024 નું ભવ્ય આયોજન તા. 26-05-2024 રવિવારે સવારે ૬ થી સાંજે ૧૧ વાગ્યા સુધી સેમી ફાઈનલ થી ફાઇનલ કપ સુધીનૂ કરવામાં આવેલ છે.. જેનુ લાઈવ પ્રસારણ પણ કરાશે...
તો આ રસાકસી થી ભરપુર મેચ નિહાળવા જરૂરથી આપ આપના પરિવાર સાથે પધારશો તેવું ખાસ શ્રી સમસ્ત દેસાઈ પરિવાર અમદાવાદ આમંત્રણ પાઠવે છે..... વધુ માહિતી માટે કોન્ટેક - દ્વારકેશભાઇ દેસાઇ ( પરિવાર સ્થાપક પ્રમુખ શ્રી સમસ્ત દેસાઇ પરિવાર અમદાવાદ)
👇👇👇

અમદાવાદ નંદલાલ વાઘ વા કોમ્યુનિટી હોલમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર ની સંપૂર્ણ તાલીમ લીધા બાદ આદરણીય ગુજ. રા...
28/03/2024

અમદાવાદ નંદલાલ વાઘ વા કોમ્યુનિટી હોલમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર ની સંપૂર્ણ તાલીમ લીધા બાદ આદરણીય ગુજ. રાજય યોગ બોર્ડ ચેરમેન શ્રી શિશપાલજીના શુભાશિષ તેમજ અમદાવાદ પૂર્વ યોગ કો. ઓર્ડીનેટર શ્રી મૌલિકભાઇ બારોટની ઉપસ્થિતિમાં સ્વહસ્તે યોગ ટ્રેનરનું સર્ટિફિકેટ તેમજ અભિનંદન લેટર એનાયત કરેલ.

18/03/2023

Address

Sweet Home Society, Nr. Bapa Sitaram Chowk
Chowk
382345

Telephone

+919974239079

Website

Alerts

Be the first to know and let us send you an email when OLIYA GAM Parivar Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to OLIYA GAM Parivar Ahmedabad:

Share