શ્રી શ્રેયાંશનાથ ભગવાન દીગંબર જૈન સ્વાધ્યાય મંદીર બોટાદ.

  • Home
  • India
  • Botad
  • શ્રી શ્રેયાંશનાથ ભગવાન દીગંબર જૈન સ્વાધ્યાય મંદીર બોટાદ.

શ્રી શ્રેયાંશનાથ ભગવાન દીગંબર જૈન સ્વાધ્યાય મંદીર બોટાદ. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી શ્રેયાંશનાથ ભગવાન દીગંબર જૈન સ્વાધ્યાય મંદીર બોટાદ., Religious Center, Shree Kanjiswami marg, near Power house, vegitable market, Panjrapole Road, BOTAD, Botad.

21/01/2019
10/08/2018
23/11/2017

" જે શ્રાવકે જ્યાં ત્યાં દોડવાવાળા મનને વશ કર્યું છે તેણે સંતોષરૂપ અમૃતને પ્રાપ્ત કરીને ક્યા સુખને પ્રાપ્ત કર્યું નથી ? અર્થાત્ સંતોષની પ્રાપ્તિ થવાથી તેણે સર્વ પ્રકારના સુખને પ્રાપ્ત કર્યું છે. કારણ કે ખરેખર સંતોષ એ જ સુખ છે અને અસંતોષ એ જ દુ:ખ છે. "
~ શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, ગાથા - ૭૯૫.

23/11/2017

" જે અવિનાશી આત્માને શરીરથી ભિન્ન જાણતો નથી તે ઘોર તપશ્ચરણ કરવા છતાં મોક્ષ પ્રાપ્ત કરતો નથી. "
~ શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા - 33.

02/06/2017

उसे आत्मा की रूचि नहीं है
" गृहस्थ सम्बन्धी-घर-बार, पुत्रादि का विवाह और ऐसे ही अन्य प्रसंगो में बहुत-बहुत सावधानी रखने में तत्पर रहता है, दुनियादारी में अच्छा दिखने की इच्छा रखता है, किन्तु पवित्र वीतराग धमॅ की शोभा, जिनशासन की उन्नति के लिए जो तन-मन-धन लगाने में संकोच करता है, उसको सत् के प्रति अनादर है। यदि कभी कोई यह कहे कि आत्मा शुद्ध है, अकषाय है तो ज्ञानी उससे कहते हैं कि वह तेरे लिए नहीं है, क्योंकि यदि पवित्र ज्ञायक रहे तो ठीक है किन्तु जहाँ-जहाँ धमॅ प्रभावक भक्ति के निमित्तों की आवश्यकता दिखाई दे, वहाँ उन भले निमित्तों के बहाने से लोभ कषाय को कम करना चाहिए । ऐसा न करके यदि कोई उल्टा लोभ को बढ़ाये और कहे कि क्या किया जाय, सांसारिक व्यवहार में रहनेवालों को गृहस्थी के व्यवहार में तो धन का खचॅ करना ही पड़ता है। इस प्रकार धमॅ प्रभावना के प्रति दुलॅक्ष करनेवाले को आत्मा की रूचि नहीं है। "~ पूज्य गुरुदेवश्री.(आत्मधमॅ नवम्बर 1945.)

14/05/2017

" જૈન એટલે અંતરમાં સમાય તે જૈન છે. બહારના જેટલાં ઉભરા આવે એ તો બધા પ્રકૃતિના ચાળા છે. વિકલ્પ ઊઠે ઈ પણ બધા પ્રકૃતિના ચાળા છે. "
~ પૂજ્ય ગુરૂદેવશ્રી.

Address

Shree Kanjiswami Marg, Near Power House, Vegitable Market, Panjrapole Road, BOTAD
Botad
364710

Opening Hours

Monday 5:45am - 11am
5pm - 8pm
Tuesday 5:45am - 11am
5pm - 8pm
Wednesday 5:45am - 11am
5pm - 8pm
Thursday 5:45am - 11am
5pm - 8pm
Friday 5:45am - 11am
5pm - 8pm
Saturday 5:45am - 11am
5pm - 8pm
Sunday 5:45am - 11am
5pm - 8pm

Telephone

09737718170

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી શ્રેયાંશનાથ ભગવાન દીગંબર જૈન સ્વાધ્યાય મંદીર બોટાદ. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to શ્રી શ્રેયાંશનાથ ભગવાન દીગંબર જૈન સ્વાધ્યાય મંદીર બોટાદ.:

Share