અમૃત મહોત્સવ - 2024 'Shree Laxminarayan Samaj - Nana Angiya Kutch '

  • Home
  • India
  • Bhuj
  • અમૃત મહોત્સવ - 2024 'Shree Laxminarayan Samaj - Nana Angiya Kutch '

અમૃત મહોત્સવ - 2024 'Shree Laxminarayan Samaj - Nana Angiya Kutch ' 16/05/2024

01/06/2024

☘️ #77.🌱

📺 અમૃત મહોત્સવ - 2024 News... 📻

🚩જય શ્રી લક્ષ્મીનારાયણ..🚩

🦚 શ્રી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હીરક જયંતિ.
🦚 પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ...
🦚 સમાજવાડી ભવન રજત જયંતિ..

વડાપ્રધાન ના કાર્યક્ર્મમાં વિદેશના મહેમાન આંગણે પધારી રહ્યા હોય ત્યારે એમને નવાજવા અને યાદગારીરૂપ top quality ના કલાકૃતિ અને લાઈટિંગ વાળા મોમેન્ટ અપાતા હોય તે લેવલ ના અમૃત મહોત્સવ - 2024 નાના અંગીયા મધ્યે ઉજ્જવશે ત્યારે અપાશે..!!

છેલ્લા 4 મહિનાથી બહુ બારીકાઇ પૂર્વક અને રૂબરૂ તેના પર હાજર રહી ને ટીમ મોમેન્ટ કનવિનર રમેશભાઈ પારસિયા અને જગદીશભાઈ લીંબાણી અને તેમની ટીમ તૈયાર કરાવી રહી છે.. આ બન્ને મિત્રો ના કાર્ય એવા છે કે ક્વોલિટી ની બાબત માં no compromise..! હાલશે એ પછી પણ અમને નહિ ચાલે એટલે અમારો 75 વર્ષનો મહોત્સવમાં પ્રતીકો અને મોમેન્ટ વડાપ્રધાન ને આપી શકાય એ લેવલ ના તૈયાર કરાવ્યા છે.. અમદાવાદ અને વડોદરા મધ્યે ભાઈઓ અને બહેનો આ મોમેન્ટ ની પેકિંગ કરી અને માદરે વતન નાના અંગીયા સુધી પોહચતા કર્યા છે.. ( વિડિયો માં લાઈટિંગ મોમેન્ટ સિક્રેટ રાખવામાં આવ્યા છે)

❄️ ' જય હો ' ❄️

🌲 Team પ્રચાર પ્રસાર..🌲
બાબુલાલ કેશરાણી , મનોજ વાઘાણી ( મૂછાળા)
કપિલ પારસિયા, શરદ પોકાર , ભૂપેશ ચોપરા..

01/06/2024

☘️ #76.🌱

📺 અમૃત મહોત્સવ - 2024 News... 📻

🚩જય શ્રી લક્ષ્મીનારાયણ..🚩

🦚 શ્રી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હીરક જયંતિ.
🦚 પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ...
🦚 સમાજવાડી ભવન રજત જયંતિ..

અમૃત મહોત્સવ હવે માદરે વતન જાણે આંગણે મોર ની જેમ ટહુકો કરી રહ્યો છે ત્યારે સમાજ , યુવક મંડળ સાથે ખંભેખંભા મિલાવીને અંગીયાની નારી શક્તિ બહુ અગ્રેસર છે. મહિલા મંડળ પાછું પડે એમ નથી અને વિવિધ સાંસ્કૃતિ કૃતિ , નાટકો સાથે પોતાની વાત મંચ પરથી શેર કરવાની છે તે સમયે સોનામાં સુગંધ સમાં આજ સોશીયલ મીડિયા પર દરેક લોકો દિલ જીતનારા " અંકિતાની વાતો " ના શોર્ટ જીવન ઉપયોગી વીડિયો અંકિતબેનના જોઈ રહ્યા છે. તે અમૃત મહોત્સવ પ્રસંગે મહિલા મંડળના સેશનમાં મોટીવેશનલ સ્પીકર તરીકે "અંકિતાબેન મુલાણી" પધારવાના છે. તેમને આગોતરું આમંત્રણ પાઠવતા અંગિયાના મહિલા મંડળના કર્ણધારો..

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ ને પણ આ જાજરમાન અમૃત મહોત્સવ નું આમંત્રણ પાઠવવા અંગીયા લક્ષ્મીનારાયણ મહિલા મંડળ ની બહેનો રૂબરૂ ગયેલ તેની આછેરી ઝલક.. મહિલાસંઘ ઉપપ્રમુખ ગંગાબેન રામાણી સહમંત્રી અનુરાધાબેન સેઘાણી, ખજાનચી ઉર્મિલાબેન ખેતાણી, સહ-ખજાનચી ગંગાબેન ધોળુ તેમજ ઝોન પ્રમુખ ભગવતીબેન પાચાણી અને નીમુબેન આંમત્રણ પાઠવવા સમયે અંગીયા મહિલા મંડળ ના પ્રમુખ પાર્વતીબેન સામાણી, ઉ પ્રમુખ ઉર્મિલાબેન ચોપડા , મંત્રી સંગીતાબેન મેઘાણી, સહ-મંત્રી ભગવતીબેન પારસીયા , ખજાનચી લક્ષ્મીબેન શિવજીયાણી, સહ ખજાનચી દમયંતીબેન કેશરાણીની સાથે કારોબારી સભ્ય સુશીલાબેન મેઘાણી અને પ્રભાબેન પારસિયાની આછેરી ઝલક....

જય હો..

❄️ ' જય હો ' ❄️

🌲 Team પ્રચાર પ્રસાર..🌲
બાબુલાલ કેશરાણી , મનોજ વાઘાણી ( મૂછાળા)
કપિલ પારસિયા, શરદ પોકાર , ભૂપેશ ચોપરા , જીગર શિવજીયાણી,

01/06/2024

☘️ #75.🌱

📺 અમૃત મહોત્સવ - 2024 News... 📻

🚩જય શ્રી લક્ષ્મીનારાયણ..🚩

🦚 શ્રી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હીરક જયંતિ.
🦚 પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ...
🦚 સમાજવાડી ભવન રજત જયંતિ..

સામાજીક સેવા સન્માન...

ના દાતા તરીકે આપણે 2,01,000/- કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણી હસ્તે :- પ્રભુદાશભાઈ કરશનભાઈ મેઘાણી પરીવાર ગાંધીધામ મળેલ છે..

આ સન્માન આપણે એવા લોકો નું કરશું જેઓ આપણી સમાજ ના પાયા ના પથ્થર છે. ભવન ઉભુ કરવામાં એડી ચોંટી નું જોર લગાવેલ સાથે સમાજ ને સમર્પિત કાર્યો કરનાર એ સેવકો સાથે સેવા અર્પણ કરનાર લોકો નું સન્માન આ દાતા પરીવાર કરશે. જય હો ખૂબ ખૂબ અભિનંદન...

❄️ ' જય હો ' ❄️

🌲 Team પ્રચાર પ્રસાર..🌲
બાબુલાલ કેશરાણી , મનોજ વાઘાણી ( મૂછાળા)
કપિલ પારસિયા, શરદ પોકાર , ભૂપેશ ચોપરા..

01/06/2024

☘️ #74.🌱

📺 અમૃત મહોત્સવ - 2024 News... 📻

🚩જય શ્રી લક્ષ્મીનારાયણ..🚩

🦚 શ્રી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હીરક જયંતિ.
🦚 પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ...
🦚 સમાજવાડી ભવન રજત જયંતિ..

વિશિષ્ટ વ્યક્તિ સન્માન...

ના દાતા તરીકે રૂપિયા 2,66,666/ સ્વ. દેવકીબેન મેઘજીભાઈ શિવજીભાઇ રૂડાણી પરિવાર, રાયપુર થયેલ છે..

આ સન્માન આપણી સમાજના એવા વિશિષ્ટ વ્યક્તિ નો થવાનો છે જેમને પરીવાર, ગામ અને સમાજ નું નામ રોશન કર્યું છે.. આ દાતા પરીવાર એવા વ્યક્તિ નું સન્માન કરશે જેમાં ડોકટર, એન્જીનીયર , રમત વીર , સમાજ સેવક , રાજકીય નેતા , શિક્ષક સાથે અભિનય , ગાયકી વગેરે ક્ષેત્રમાં ઉપલબ્ધિ હાશલ કરી હશે..

દાતા પરીવાર નો ખૂબ ખૂબ આભાર...

જય હો..

❄️ ' જય હો ' ❄️

🌲 Team પ્રચાર પ્રસાર..🌲
બાબુલાલ કેશરાણી , મનોજ વાઘાણી ( મૂછાળા)
કપિલ પારસિયા, શરદ પોકાર , ભૂપેશ ચોપરા..
☘️ #75.🌱

01/06/2024

☘️ #73.🌱

📺 અમૃત મહોત્સવ - 2024 News... 📻

🚩જય શ્રી લક્ષ્મીનારાયણ..🚩

🦚 શ્રી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હીરક જયંતિ.
🦚 પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ...
🦚 સમાજવાડી ભવન રજત જયંતિ..

શાસ્ત્રી કૌશિક મૂળશંકર જોષીના અંતરના ઉદ્દગાર

365 દિવસ જેઓ સવાર ના 5.00 કલાકના ઘડિયાળના ટકોરે છેલ્લાં 17 વર્ષથી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર - નાના અંગીયા મધ્યે પૂજારી તરીકે કાર્યરત એવા શાસ્ત્રી કૌશિકભાઈ મૂળશંકરભાઈ જોશી જ્યારે અમૃત મહોત્સવ નજદીક આવી રહ્યો છે, તેની મહેક મહેસુશ રહ્યા છે અને તેનો રાજીપો વ્યક્ત કર્યો, સાથે અમૃત મહોત્સવ ને હવે 28 દિવસ બાકી રહ્યા છે ત્યારે નિજ મંદિર અને શિખર સહિતની સફાઈ ઓ થઈ રહી છે તેની આછેરી ઝલક..

મને બોલાવે મારું વતન...!!

❄️ ' જય હો ' ❄️

🌲 Team પ્રચાર પ્રસાર..🌲
બાબુલાલ કેશરાણી , મનોજ વાઘાણી ( મૂછાળા)
કપિલ પારસિયા, શરદ પોકાર , ભૂપેશ ચોપરા ,જીગર શિવજીયાણી

01/06/2024

☘️ #71.🌱

📺 અમૃત મહોત્સવ - 2024 News... 📻

🚩જય શ્રી લક્ષ્મીનારાયણ..🚩

🦚 શ્રી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હીરક જયંતિ.
🦚 પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ...
🦚 સમાજવાડી ભવન રજત જયંતિ..

Online ચડાવો.......

વિષય:- સામાજીક સેવા સન્માન...

અપસેટ પ્રાઇઝ. 51,000/- (શિવજીભાઈ રૂડાભાઈ રૂડાણી - રાયપુર , હસ્તે :- વેલજીભાઈ ડાયાભાઈ રૂડાણી)

આવતીકાલે તારીખ 16/04/2024 ને સવારે 10.00 કલાકે આપણે અમૃત મહોત્સવ પ્રસંગે સામજીક સેવા સન્માન કરીશું તેના દાતા પરીવાર ઓનલાઇન લેવાના છે. આ દાતા પરીવાર નું નામ પ્રતીક ભેટ માં અંકિત કરવામાં આવશે..

આ સન્માન આપણે એવા લોકો નું કરશું જેઓ આપણી સમાજ ના પાયા ના પથ્થર છે. ભવન ઉભુ કરવામાં એડી ચોંટી નું જોર લગાવેલ સાથે સમાજ ને સમર્પિત કાર્યો કરનાર એ સેવકો સાથે સેવા અર્પણ કરનાર લોકો નું સન્માન કરશું..

દાત:- દયરામભાઈ વાઘજીભાઈ જોશી (પોસ્ટ માસ્તર)

ગામ અને સમાજ ને ઉપયોગી આવા લોકો નું પણ એ દાતા પરીવાર તરફથી સન્માન કરવામાં આવશે..

તો ફરી એકવખત આપણે સૌ સજ્જ થઈ જઈએ અને આ સામજીક સેવા સન્માન પર તમારા નામની મહોર વર્ષોના વર્ષ વંચાતી રહે* તે માટે આપણે સૌ દિલ ખોલીને વર્સી પડીએ..

ચડાવા નું ટાઇમ તારીખ 16/04/2024 સવારે 10.00 કલાક થી 17/04/2024 ને સાંજે 6.00 કલાક સુધી...

❄️ ' જય હો ' ❄️

🌲 Team પ્રચાર પ્રસાર..🌲
બાબુલાલ કેશરાણી , મનોજ વાઘાણી ( મૂછાળા)
કપિલ પારસિયા, શરદ પોકાર , ભૂપેશ ચોપરા..

01/06/2024

☘️ #70.🌱

📺 અમૃત મહોત્સવ - 2024 News... 📻

🚩જય શ્રી લક્ષ્મીનારાયણ..🚩

🦚 શ્રી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હીરક જયંતિ.
🦚 પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ...
🦚 સમાજવાડી ભવન રજત જયંતિ...

મને બોલાવે મારું વતન....!!!

દરરોજ ટીમ પ્રચાર પ્રસાર દ્વારા Day to go ના ફોટો મોકલવામાં આવશે અને આપણે સૌ એ ફોટો ને સોશીયલ મીડિયા માં શેરિંગ સાથે સ્ટેટસ માં લગાડીએ.. આપણી પણ એક ફરજ છે કે મારા મહોત્સવની સૌ કોઈ પ્રશંસા કરે.. આપ સર્વે નો સાથ સહકાર જોઈશે આજથી આપણે આપના અમૃત મહોત્સવ નો લોગો પ્રોફાઈલ પર લગાડી એ અને દરરોજ ના પોસ્ટર ને સ્ટેટ્સ દ્વારા વાઇરલ કરીએ...

❄️ ' જય હો ' ❄️

🌲 Team પ્રચાર પ્રસાર..🌲
બાબુલાલ કેશરાણી , મનોજ વાઘાણી ( મૂછાળા)
કપિલ પારસિયા, શરદ પોકાર , ભૂપેશ ચોપરા
જીગર શિવજીયાણી

01/06/2024

☘️ #69.🌱

📺 અમૃત મહોત્સવ - 2024 News... 📻

🚩જય શ્રી લક્ષ્મીનારાયણ..🚩

🦚 શ્રી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હીરક જયંતિ.
🦚 પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ...
🦚 સમાજવાડી ભવન રજત જયંતિ..

Online ચડાવો.......

વિષય:- વિશિષ્ટ વ્યક્તિ સન્માન...

અપસેટ પ્રાઇઝ. 1,51,000/- (મેઘજીભાઈ કેશરાભાઈ કેશરાણી પરીવાર)

આવતીકાલે તારીખ 14/04/2024 ને સવારે 10.00 કલાકે આપણે અમૃત મહોત્સવ પ્રસંગે વિશિષ્ટ સન્માન કરીશું તેના દાતા પરીવાર ઓનલાઇન લેવાના છે. આ દાતા પરીવાર નું નામ પ્રતીક ભેટ માં અંકિત કરવામાં આવશે સાથે નીચે આપેલ PDF માં વિશિષ્ટ સન્માન દાતા પરીવાર ને કોલમ નંબર:- 29 સંભવિત લાભો પણ મળશે જે વાંચી લેશો..

તો ફરી એકવખત આપણે સૌ સજ્જ થઈ જઈએ અને આ વિશિષ્ઠ વ્યક્તિના સન્માન થી સન્માનિત વ્યક્તિના ઘર કે ઓફિસ મધ્યે રાખેલ પ્રતીકભેટ પર તમારા નામની મહોર વર્ષોના વર્ષ વંચાતી રહે તે માટે આપણે સૌ દિલ ખોલીને વર્સી પડીએ..

ચડાવા નું ટાઇમ તારીખ 14/04/2024 સવારે 10.00 કલાક થી 15/04/2024 ને સાંજે 6.00 કલાક સુધી...

❄️ ' જય હો ' ❄️

🌲 Team પ્રચાર પ્રસાર..🌲
બાબુલાલ કેશરાણી , મનોજ વાઘાણી ( મૂછાળા)
કપિલ પારસિયા, શરદ પોકાર , ભૂપેશ ચોપરા..

01/06/2024

☘️ #67.🌱

📺 અમૃત મહોત્સવ - 2024 News... 📻

🚩જય શ્રી લક્ષ્મીનારાયણ..🚩

🦚 શ્રી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હીરક જયંતિ.
🦚 પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ...
🦚 સમાજવાડી ભવન રજત જયંતિ..

વાહ.....!!!

ચડાવો ભલે 4,11,111/- માં લોક થઈ ગયો હતો પણ દાતા પરીવાર એ જ્યારે વડીલોના સન્માન ની વાત આવી છે ત્યારે મન મોટું રાખીને વડીલ વંદના કાર્યક્ર્મ ના દાતા તરીકે માણેકલાલ ભીમજીભાઈ રૂડાણી પરીવાર - અમદાવાદ અને સ્વ.રતિલાલ કાનજીભાઈ રૂડાણી પરીવાર - વડોદરા તેઓ 4,44,444/- આ વડીલોના સન્માન માટે દાતા થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતા પરીવાર આપ સર્વે ને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને આ વડીલો અંતરના રૂડા આર્શિવાદ આપશે..

❄️ ' જય હો ' ❄️

🌲 Team પ્રચાર પ્રસાર..🌲
બાબુલાલ કેશરાણી , મનોજ વાઘાણી ( મૂછાળા)
કપિલ પારસિયા, શરદ પોકાર , ભૂપેશ ચોપરા
જીગર શિવજીયાણી

01/06/2024

☘️ #65.🌱

📺 અમૃત મહોત્સવ - 2024 News... 📻

🚩જય શ્રી લક્ષ્મીનારાયણ..🚩

🦚 શ્રી લક્ષ્મીનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હીરક જયંતિ.
🦚 પાટીદાર યુવક મંડળ સુવર્ણ જયંતિ...
🦚 સમાજવાડી ભવન રજત જયંતિ..

નખત્રાણા ખાતે યુવાસંઘ ક્ચ્છ રીજીયન નું IPL ને બાદ કરે તેવું PPL નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. ફાઈનલ પ્રસંગે બેરું રોડનું બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બહોળી સંખ્યામાં ક્રિકેટપ્રેમી અને સામાજીક અગ્રણી સાથે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કેન્દ્રિય સમાજના ઉપપ્રમુખશ્રી જેન્તીભાઇ રામાણીની હાજરીમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘના પ્રેસિડેન્ટ CA પંકજ પારસિયા અને સેક્રેટરી ડો. વિપુલ છાભૈયા તેમજ યુવાસંઘ કચ્છ રીજીયન ચેરમેન રમેશભાઇ દડગા ને નાના અંગીયા અમૃત મહોત્સવ ની પત્રિકા અર્પણ કરેલ...*

આ પ્રસંગે અમૃત મહોત્સવ આયોજન સમિતિ મહામંત્રી નરશીભાઈ પોકાર સાથે આયોજન સમિતિ સભ્ય મણિલાલ કેશરાણી , સમાજના સહ મંત્રી ખીમજીભાઈ પારસીયા, યુવક મંડળ પ્રમુખશ્રી અરવિંદભાઈ શિવજીયાણી, ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ સામાણી, મંત્રી શ્રી હિતેશભાઈ મેઘાણી સાથે સહ મંત્રી રાજેશભાઈ પારસિયા, સાથે અમૃત મહોત્સવના મુખ્ય દાતા પરીવાર ના સદસ્ય જગદીશભાઈ કેશરાણી સાથે જેન્તીભાઇ પારસિયાની આછેરી ઝલક..

❄️ ' જય હો ' ❄️

🌲 Team પ્રચાર પ્રસાર..🌲
બાબુલાલ કેશરાણી , મનોજ વાઘાણી ( મૂછાળા)
કપિલ પારસિયા, શરદ પોકાર , ભૂપેશ ચોપરા..

Address

Near , Chowk Area/Main Bazar Road/Nana Angiya
Bhuj
370675

Alerts

Be the first to know and let us send you an email when અમૃત મહોત્સવ - 2024 'Shree Laxminarayan Samaj - Nana Angiya Kutch ' posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share