Jay Goga Sikoter Dhaam Takatuka , Bhiloda

Jay Goga Sikoter Dhaam Takatuka , Bhiloda Shree Jay Goga Sikoter Dhaam Takatuka , Bhiloda , (Sabarkantha) Arvalli
Admin :- kamin panchal

03/08/2022

શ્રી ગોગા મહારાજ ની પાંચમ Coming Soon... 😍

*🔱||જય શ્રી ગોગાજી મહારાજ ||🔱**🔱|| જય શ્રી સીકોતર વહાણવટી માતા ||🔱**🔱|| જય શ્રી ચામુંડા માતા ||🔱**🔱|| જય શ્રી કરશન બાપા ...
14/04/2022

*🔱||જય શ્રી ગોગાજી મહારાજ ||🔱*
*🔱|| જય શ્રી સીકોતર વહાણવટી માતા ||🔱*
*🔱|| જય શ્રી ચામુંડા માતા ||🔱*
*🔱|| જય શ્રી કરશન બાપા ||🔱*

🚩 🕉 🔱....🔱....🔱.... 🕉 🚩

*પધારો.....🎉 પધારો.....🎉 પધારો.....🎉*

🎊🎉....🎊🎉....🎊🎉....🎊🎉

*શ્રી ગોગા સીકોતર ધામ, ટાકાટુકા પધારવા ભાવભીનું જાહેર આમંત્રણ...🙏🏻🙏🏻🙏🏻*

🚩....🚩....🚩....🚩....🚩

*શ્રી ગોગાજી મહારાજ તથા શ્રી સીકોતર વહાણવટી માતાજી ના પ્રથમ ગાદીપતિ એવા અમારા દેવ સ્વરૂપ ગુરુદેવ પં પું શ્રી કરશનબાપા ની પ્રેરણાથી અને અમારા સૌના લાડીલા ગુરુદેવ પં પું શ્રી શકરાબાપા ના આશીર્વાદ થી તથા ગોગા સીકોતર ધામ ટાકાટુકા ના પ્રથમ ગાદીપતિ સ્વ. પં. પું. ભુવાજી શ્રી પ્રભાત બાપા ના પુણ્ય પ્રતાપ થી...*
*શ્રી ગોગાજી મહારાજ તથા શ્રી સીકોતર વહાણવટી માતાજી તથા શ્રી ચામુંડા માતાજી નો ચૈત્રી પુનમ નો શુભ અવસર તા. 16-04-2022 ને શનીવાર ના રોજ ચૈત્ર સુદ પુનમ ના શુભ દિવસે રાખેલ છે.*

*તો આપ સૌને શ્રી ગોગાજી મહારાજ તથા શ્રી સીકોતર વહાણવટી માતાજી તથા શ્રી ચામુંડા માતાજી ના આ શુભ અવસર ની શોભા વધારવા આપ સૌ ભાવીક ભકતો ને ગોગા સીકોતર ધામ, ટાકાટૂકા પધારવા અમારા હૈયા થી ભાવભીનું હાર્દિક આમંત્રણ...*

🔱...🔱...🔱...🔱...🔱

*નિમંત્રક:- સમસ્ત ગોગાજી પરીવાર, ટાકાટુકા....*
*ગામ- ટાકાટૂકા તા- ભીલોડા જી. અરવલ્લી.*

ગોગા સીકોતર ધામ ટાકાટુકા તથા સમસ્ત ગોગાજી પરીવાર ટાકાટુકા તરફથી 34મી પુણ્યતિથિ નિમિત્તે પં. પું. ગુરૂદેવ શ્રી કરશનબાપા ન...
08/12/2021

ગોગા સીકોતર ધામ ટાકાટુકા તથા સમસ્ત ગોગાજી પરીવાર ટાકાટુકા તરફથી 34મી પુણ્યતિથિ નિમિત્તે પં. પું. ગુરૂદેવ શ્રી કરશનબાપા ને કોટિ કોટિ વંદન...🙏🏻🙏🏻💐💐

નવમી માસીક પુણ્યતિથિ નિમિત્તે પં. પું. ભુવાજી શ્રી પ્રભાત બાપા ને હ્રદયપુર્વક ભાવભીની શ્રધ્ધાંજલિ...💐💐🙏🙏બાપા તમારી ખોટ સ...
28/07/2021

નવમી માસીક પુણ્યતિથિ નિમિત્તે પં. પું. ભુવાજી શ્રી પ્રભાત બાપા ને હ્રદયપુર્વક ભાવભીની શ્રધ્ધાંજલિ...💐💐🙏🙏
બાપા તમારી ખોટ સદાય વર્તાશે... 😭😭

24/07/2021
છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે પં. પું. ભુવાજી શ્રી પ્રભાત બાપા ને હ્રદયપુર્વક ભાવભીની શ્રધ્ધાંજલિ...💐💐🙏બાપા તમારી ખોટ સ...
28/04/2021

છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે પં. પું. ભુવાજી શ્રી પ્રભાત બાપા ને હ્રદયપુર્વક ભાવભીની શ્રધ્ધાંજલિ...💐💐🙏
બાપા તમારી ખોટ સદાય વર્તાશે...😭😭

*જય ગોગા મહારાજ... 🙏🙏**જય સીકોતર માં...🙏🙏* *જય ચામુંડા માં...🙏🙏**જય કરશન બાપા... 🙏🙏**જય પ્રભાત બાપા... 🙏🙏**દરેક ભાવિક ભક...
26/04/2021

*જય ગોગા મહારાજ... 🙏🙏*
*જય સીકોતર માં...🙏🙏*
*જય ચામુંડા માં...🙏🙏*
*જય કરશન બાપા... 🙏🙏*
*જય પ્રભાત બાપા... 🙏🙏*
*દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે ગોગા સીકોતર ધામ, ટાકાટુકા ખાતે તા- 27-04-2021 ( ચૈત્ર સુદ પુનમ) ચૈત્રી પુનમ ના મેળાનું આયોજન કોરોના વાયરસ નું સંક્રમણ ના ફેલાઈ તે માટે આપ સૌ ભાવિક ભક્તો ના હિત ને ધ્યાન માં રાખીને બંધ રાખેલ છે...*🙏
*ગોગા મહારાજ અને સીકોતર માં આપ સૌ ભાવિક ભક્તોને આ મહામારી માં થી ઉગારે તેવી પ્રાર્થના...🙏🙏*
*લી. ગોગાજી પરીવાર, ટાકાટુકા.*
*😷ઘરે રહો, સુરક્ષિત રહો😷*

ગોગા મહારાજ તથા સીકોતર માતાજી ના દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે... ગોગાજી મંદિર ટાકાટુકા ના ગાદીપતિ ભુવાજી શ્રી પ્રભાતબ...
30/10/2020

ગોગા મહારાજ તથા સીકોતર માતાજી ના દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે...
ગોગાજી મંદિર ટાકાટુકા ના ગાદીપતિ ભુવાજી શ્રી પ્રભાતબાપા નું સુતક તથા બેસણું તા- 06-11-2020 ને શુક્રવારના રોજ રાખેલ છે.
ભગવાન ભુવાજી ની દિવ્ય આત્માને શાંતિ આપે... 🙏🙏

આપ સૌને જણાવતાં ખુબ દુખ થાય છે કેગોગા સીકોતર ધામ, ટાકાટુકા ના ગાદીપતિ ભુવાજી શ્રી પંચાલ પ્રભુદાસ શંકરલાલ તા- 28-10-2020 ...
29/10/2020

આપ સૌને જણાવતાં ખુબ દુખ થાય છે કે
ગોગા સીકોતર ધામ, ટાકાટુકા ના ગાદીપતિ
ભુવાજી શ્રી પંચાલ પ્રભુદાસ શંકરલાલ
તા- 28-10-2020 ના રોજ દેવલોક પામેલ છે.
મારા કરશનબાપા ના ગોગા સીકોતર દિવ્ય આત્માને શાંતિ આપે... 💐💐💐🙏🙏🙏

Address

Bhiloda

Alerts

Be the first to know and let us send you an email when Jay Goga Sikoter Dhaam Takatuka , Bhiloda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Jay Goga Sikoter Dhaam Takatuka , Bhiloda:

Share