Hanuman ki chahak चहक

Hanuman ki chahak चहक ब्रह्मांड के तारणहार श्री हनुमानजी

નવા વર્ષના રામ રામનૂતન વર્ષાભિનંદન
22/10/2025

નવા વર્ષના રામ રામ
નૂતન વર્ષાભિનંદન

शुभकरो ते भवतु आगामिवत्सरः

नव वर्ष की शा.श्री हरिप्रकाशदासजी स्वामी एवं कोठारीश्री विवेकसागरदासजी स्वामी की और से हार्दिक शुभकामनाए।

31/10/2024

સૌને દીપાવલીના રામ-રામ 🪔 🚩

આજ રોજ પવિત્ર શ્રાવણ માસ નાળિયેરી પૂનમ, રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી Salangpur Hanumanji ને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘા ...
19/08/2024

આજ રોજ પવિત્ર શ્રાવણ માસ નાળિયેરી પૂનમ, રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી Salangpur Hanumanji ને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘા અને સિંહાસને નારિયેળીના પાનનો શણગાર, હજારો ભક્તેએ દર્શન કર્યા.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો.

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદાને મારી રાખડી અંતર્ગત દાદાના ભક્તો દ્વારા મોકલવામાં આવેલ તમામ રાખડીઓ દાદાને ધરાવવામાં આવેલ.

રક્ષાબંધન પર્વના દિવ્ય અવસરે દાદાના ભક્તો દ્વારા ઇષ્ટદેવ શ્રી કષ્ટભંજન દેવને રાખડી બાંધી પોતાનો ભક્તિભાવ સમર્પણ કરવામાં આવેલ.

30 થી વધુ દેશમાંથી દાદા માટે બહેનોએ 35 હજારથી વધુ અદભુત રાખડીઓ અને પાત્રો મોકલેલ છે.

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રી હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શન પણ આજે મંદિરના પટાંગણમાં હરિભક્તોએ કરેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

Hello Devotees
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org


🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ 🚩

ॐ शांति
26/05/2024

ॐ शांति

Shree Salangpur Hanumanji temple
18/11/2023

Shree Salangpur Hanumanji temple

સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ.આજથી શરૂ થતુ નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જા...
26/10/2022

સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ.

આજથી શરૂ થતુ નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય નવા સંકલ્પો, નવી પ્રેરણાઓ તથા નવા લક્ષ્યો સાથે ગુજરાત હરહંમેશ સિદ્ધિના ઉચ્ચ સોપાનો સર કરે તેવી અભિલાષા સાથે નૂતન વર્ષાભિનંદન.

08/10/2022

Salangpur Hanumanji

બોલ મારી અંબે જય જય અંબેનવરાત્રિના પાવન પર્વે મા અંબા Ambaji Temple
02/10/2022

બોલ મારી અંબે જય જય અંબે
નવરાત્રિના પાવન પર્વે મા અંબા Ambaji Temple

Address

Bayad
383330

Telephone

+919427058759

Website

Alerts

Be the first to know and let us send you an email when Hanuman ki chahak चहक posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Hanuman ki chahak चहक:

Share