22/08/2026
ભગવાનના દર્શન કરતા પહેલાં આ પગથિયે કેમ નમન કરવું પડે છે?
Bhagwanna darshan karta pahela aa pagathiye kem naman karvu pade chhe?
શ્રી મેહુલકુમારજી - રઘુવંશી સત્સંગ "જય સિયારામ"
આ વિડિયોમાં પૂજ્ય શ્રી મેહુલકુમારજી (રઘુવંશી સત્સંગ) સંત નામદેવજી અને ભગવાન વિઠ્ઠલનાથજીના અદ્ભુત ભક્તિ સંબંધ વિશે સમજાવી રહ્યા છે. આ પવિત્ર પગથિયાંને "નામદેવ પાયરી" કહેવામાં આવે છે. સંત નામદેવજી ભગવાન વિઠ્ઠલના પરમ ભક્ત હતા અને ભગવાન સાથે તેમનો નાતો એવો હતો કે સાક્ષાત વિઠ્ઠલનાથજી તેમની સાથે વાતો કરતા અને દર્શન આપતા.
જો તમને આ ધાર્મિક કથા અને શ્રી મેહુલકુમારજીનો પ્રસંગ સ્પર્શી ગયો હોય, તો આ વિડિયોને જરૂરથી LIKE કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે SHARE કરો
[Namdev Payari, Pandharpur Vitthal Mandir, Sant Namdev Story, Bhagwan na darshan pehla naman, Shri Mrudulkumarji, Raghuvanshi Satsang]