23/08/2026
ભગવાન શિવને આશુતોષ કેમ કહેવામાં આવે છે? | Ashutosh Mahadev | Shravan Special | Dr. Krunal Joshi
ભક્ત સંકટના સમયે સાચા હૃદયથી મહાદેવનું સ્મરણ કરે તો શિવજી તેના દુઃખ દૂર કરે છે. તેથી તેમને ‘આશુતોષ’ કહેવામાં આવે છે.
ભગવાન શિવનું ‘આશુતોષ’ સ્વરૂપ આપણને સંદેશ આપે છે કે, જીવનમાં કોઈ પણ સંકટ આવે, ત્યારે ભગવાન શિવના શરણે જવું જોઈએ. શ્રદ્ધા અને ભક્તિથી સ્મરણ કરીએ તો આશુતોષ મહાદેવ આપણા દુ:ખ જરૂરથી દૂર કરે છે.