17/04/2026
શ્રી સંઘમાં બિરાજમાન ઘમઁસૂરી સમુદાય પરમ પૂજ્ય સાધ્વીજી પૂ મહાનંદીની શ્રીજી મહારાજ સાહેબ -81 વર્ષ -આજરોજ સવારે 9:00 કલાકે નવકાર મંત્રના સ્મરણ કરતા -સાંભળતા સાંભળતા કાળધર્મ પામ્યા છે ..તેઓ શ્રી ની પાલખી 11:30 વાગે નીચેના સરનામેથી નીકળશે… પાલખીના ચડાવા 11:00 વાગે જે તે સ્થાન ઉપર આપવામાં આવશે.. દર્શન માટે ૧૦ વાગે લાભ લેવા માટે વિનંતી …
સ્થાન —- મહેન્દભાઇ મુળજીભાઇ આરાઘના ભુવન,
અમરજ્યોત સોસાયટી , ઇડલી ચાર રસ્તા ,
માતૃઘામ આંખ ની હોસ્પીટલ સામે ,
મણીનગર - પૂવઁ
અમદાવાદ