Biblical BookTuber

Biblical BookTuber "વધસ્થંભે જડાયેલા ખ્રિસ્તની અનુયાયી"

I'M IN LOVE WITH THE LORD GOD ALMIGHTY
MISSION..WINNING SOULS

16/10/2025

પણ‌ સર્વ વાતે અમે દેવના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ, બહુ જ ધીરજ રાખીને, વિપત્તિઓ વેઠીને, તંગીઓ સહીને, સંકટો ઉઠાવીને,

ફટકા ખાઈને, કેદ ભોગવીને, હંગામા સહીને, કષ્ટ વેઠીને, ઉજાગરા કરીને, લાંગણ વેઠીને,

શુદ્ધતા વડે, જ્ઞાન વડે, સહનશીલતા વડે, પરોપકાર વડે, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રીતિથી,

સત્યના વચનથી, દેવના પરાક્રમથી; જમણે હાથે તથા ડાબે હાથે ન્યાયના હથિયારો વડે,

માન તથા અપમાન વડે, અપકીર્તિ તથા સુકીર્તિ વડે; ઠગ ગણાતા છતાં ખરા રહીને;

અજાણ્યા જેવા છતાં બહુ જાણીતા હોઈને; જાણે મરતા હોઈએ એવા છતાં, જુઓ, અમે તો જીવતા છીએ; શિક્ષા પામેલાઓના જેવા છતાં મારી નંખાયેલા નથી;

શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા છીએ; દરીદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા છીએ; નાદાર જેવા છતાં સર્વસંપન્ન છીએ.
૨ કરિંથીઓને પત્ર ૬/૪-૧૦

09/10/2025

મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંધીખાનાના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે.

એ તમારે સારું સાક્ષી રૂપ થઈ પડશે.

માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુતર કેવી રીતે દેવો તે વિશે આગળથી ચિંતા ન કરવી.
કેમકે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુતર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.

વળી માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમને પરસ્વાધીન કરવામાં આવશે; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.

વળી મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.

પણ તમારા માથાનો એક નિમાળો પણ નાશ પામશે નહિ.

તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.
લૂક ૨૧/૧૨-૧૯

25/04/2025
14/07/2024

વિશ્વાસ એટલે ઈશ્વર અને તેમના વચનો સિવાય બીજી બાબતોમાં અવિશ્વાસ..

29/03/2024

Namaskar everyone. In today's video I have read the chapter DEATH OF JESUSMatthew 27:45-66, Mark 15:33-41, Luke 23:44-...

29/03/2024

Namaskar everyone. In today's video I have read the chapter JESUS ON THE CROSSMatthew 27:38-44, Mark 15:27-32, Luke 23...

29/03/2024

Namaskar everyone 🙏 In today's video I have read the chapter "JESUS LED AWAY" Matthew 27:16-22, Mark 15:25-47, Luke 2...

29/03/2024

Namaskar everyone 🙏 In today's video I have read the verses from Matthew and John. In Hindi translation. Hope you enjoy watching the video. God bless.Pictur...

Address

Dubai
00000

Website

Alerts

Be the first to know and let us send you an email when Biblical BookTuber posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Biblical BookTuber:

Share